ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)

Hetal Panchal
Hetal Panchal @cook_26537557
દુબઈ

ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
2 સર્વિંગ્સ
  1. લાદી પાવ
  2. ૬-૮ ચમચી બટર
  3. ૬-૮ લસણની કળી
  4. 2 ચમચીતેલ
  5. ૬-૮ ચમચી મોઝરેલા ચીઝ
  6. મીઠું સવાદ પમાણે;
  7. મરી જોઈએ તો ૧ ચપટી પાઉડર
  8. ૧ ચમચીચાટ મસાલ
  9. ૩ ચમચીકાપેલી કોથમીર
  10. ૨ ચમચીપોસેસ ચીઝ
  11. ચીલી ફલૅકસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ પાઉં ને વચ્ચે થી કાપા કરી લો ઉભા.

  2. 2

    હવે એક પાન માં બધુ બટર અને તેલમુકી તેમા લસણ છીણીને ઉમેરો તેમાં મીઠું ઉમેરો. મરી પાઉડર જોઈએ તો ઉમેરો. ૨ મીનીટ લસણ ફૉઈ કરી લો.

  3. 3

    હવે એક બાઉલમાં બધું બટર લઈને તે માં ઓરેગાનો અને બૅસીલ ઉમેરો.ચાટ મસાલો, ચીલી ફલેકસ: કાપેલી કોથમીર ઉમેરો.બધા પાઉમા લગાવી લો.

  4. 4

    ઉપર બધુ ચીઝ ભરી લો

  5. 5

    બધા પાઉ અએક પાન માં બટર મુકી ૩ મીનીટ માટે શેકી લો ચીઝ ઓગળી જાય એટલે ડિશ માં સજાવી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Panchal
Hetal Panchal @cook_26537557
પર
દુબઈ
મને રસોઈ કરવી ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes