મેથી થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Nehali Vasani
Nehali Vasani @cook_26105983

મેથી થેપલા (Methi Thepla Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો લોટ
  2. મીઠું
  3. 1 નાની ચમચી તેલ
  4. પાણી
  5. 5 ચમચીમેથી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1 કપ ઘઉંનો લોટ અને એક નાની ચમચી તેલ અને મીઠું નાખી દેવાનું અને થોડી મેથી અને થોડું પાણી નાખીને લોટ બાંધી લેવા નો.

  2. 2

    લોટ થોડોક સોફ્ટ બાંધવાનો.

  3. 3

    બંને બાજુથી તેલ નાખી ને સેકવાનું. તો તૈયાર છે મેથી થેપલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehali Vasani
Nehali Vasani @cook_26105983
પર

Similar Recipes