મેથી અને મૂળા ના થેપલા (Methi And Mula Thepla Recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીને ઝીણી સમારી લો અને મૂળાને ખમણી લો
- 2
હવે થેપલા નો લોટ બાંધવા માટે મોટા બાઉલમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, બાજરીનો લોટ લઈ તેમાં લાલ મરચું પાઉડર,હળદર પાઉડર, મીઠું, હીંગ નાંખી બરાબર મિક્સ કરી દો પછી તેમાં લસણ મરચાની પેસ્ટ દહીં તલ સાકર અને મોયણ માટે તેલ ઉમેરી લો પછી એમાં. મેથી, ખમણેલો મૂળો ઉમેરી બરાબર મિક્સ કરી લો થોડું -થોડું પાણી ઉમેરી નરમ લોટ બાંધી લો લોટ ને ૨૦ મિનિટ માટે ઢાંકીને રહેવા દો
- 3
- 4
હવે લોટ ના લુઆ કરી વણી લો આ થેપલા ને તેલ થી બંને બાજુ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકી લો
- 5
ગરમા-ગરમ થેપલા ને અથાણા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20મેથી ના થેપલા ને મસાલા મરચાShital Bhanushali
-
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week20Keyword: Thepla Nirali Prajapati -
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19Key word: Methi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week18#Methi#Post3થેપલા એ ગુજરાતીઓ ની વિશ્વવિખ્યાત ઓળખ છે. ક્યાંય પણ ઘરની બહાર પગ મૂકીએ કે થેપલા નો ડબ્બો દરેક ગુજરાતી પાસે જોવા મળે જ😎.પછી એ ચાહે માનસરોવર જાય કે માલદિવ્સ 😍😃. એમાં પણ સીઝન માં મેથી નાં ગરમા ગરમ થેપલા ઘી, ગોળ, તીખટ, મરચા નું અથાણું અને દહીં મળી જાય તો ભગવાન મલ્યા.મેં આ વીક 19 માં 3જી પોસ્ટ માં મેથી નાં થેપલા બનાવ્યા. Bansi Thaker -
-
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
મેથીની ભાજીના બાજરી ના થેપલા અને માખણ#GA4#week20 Bina Talati -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14514520
ટિપ્પણીઓ (16)