ક્રીમી ટોમેટો સૂપ (Creamy Tomato Soup Recipe In Gujarati)

Amita Parmar
Amita Parmar @cook_26519716

ક્રીમી ટોમેટો સૂપ (Creamy Tomato Soup Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2લોકોને
  1. 4 નંગટોમેટો
  2. કોર્ન સ્લરી
  3. 1 ચમચીબટર
  4. 2 ચમચીક્રીમ
  5. 1 ચમચીમરી
  6. 1 ચમચીલાલ મરચુ
  7. 2 ચમચીસોસ
  8. ટુકડાબ્રેડના
  9. ઓઇલ બ્રેડ ફ્રાય કરવા

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    ટોમેટો કૂકર માં બોલ કરવા 2 સિટી વગાડવી

  2. 2

    બાફ્યા પછી ટોમેટો બ્લેન્ડર કરવું

  3. 3

    પછી એને ગાળી લેવું

  4. 4

    ગાળી લીધા પછી એમાં કોર્ન સ્લરી ઉમેરવું

  5. 5

    પછી એમાં મરી,સોસ બટર,મરચુ,ઉમેરવું

  6. 6

    એક બાજુ બ્રેડના ટુકડા ફ્રાય કરવા

  7. 7

    પછી ઉકાળવું અને ગરમ ગરમ બ્રેડના ટુકડા નાખી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Parmar
Amita Parmar @cook_26519716
પર

ટિપ્પણીઓ

Similar Recipes