ક્રીમી ટોમેટો સૂપ (creamy tomato soup recipe in Gujarati)

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27

#સાઈડ
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી સૂપ જમવામાં સાઈડ મા આપવામાં આવે છે. મે આ સૂપ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મા બનાવ્યો છે.. જે એકદમ નેચરલ રીતે જ બનાવ્યો છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 3 નંગટામેટાં
  2. 1 નંગગાજર
  3. 1 ડાળી મીઠો લીમડો
  4. 1 નંગ નાનું બટેટુ
  5. 1 નંગ આદુ
  6. 1 નંગ નાનું મરચું
  7. 2 નંગલવિંગ
  8. 2 ચમચીબટર
  9. સ્વાદાનુસારમીઠુ
  10. સ્વાદાનુસારખાંડ
  11. 1/2 વાટકીઅમુલ ફ્રેશ ક્રીમ
  12. 2 નંગબેબી કોર્ન

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બધુ શાક સુધારી કુકર મા નાખી બાફી લો.

  2. 2

    બફાઈ જાય એટલે ક્રશ કરી ગાળી લો. તેમ બધા મસાલા ઉમેરી અને ઉકાળો.

  3. 3

    એમાં ફ્રેશ ક્રિમ ઉમેરી ગરમાગરમ સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર

Similar Recipes