ટોમેટો કોર્ન સૂપ(Tomato Soup Recipe in Gujarati)

chandani morbiya
chandani morbiya @cook_26763971
Bhuj Kutch

ટોમેટો કોર્ન સૂપ(Tomato Soup Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 4મોટા ટામેટા
  2. 1 નાનો કપસ્વીટ કોર્ન
  3. ચીઝ 1 ક્યૂબ
  4. 1 ચમચીમરી પાઉડર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ટામેટા સોસ 1 ચમચો
  7. 1 ચમચીક્રીમ
  8. કોથમીર
  9. 1 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પેલા ટામેટા ને બાફીને એની છાલ કાઢી ને ક્રશ કરવું

  2. 2

    સ્વીટ કોર્ન ને પણ બાફી લેવા

  3. 3

    પછી ટામેટા ને ગાળી લેવું

  4. 4

    પછી એક પેન માં બટર મૂકી ને એમાં ટામેટા ની પ્યુરી નાખવી અને ઉકળવા દેવું

  5. 5

    પછી મરી મીઠું ને સોસ નાખી ને ઉકાળવું

  6. 6

    પછી એમાં મકાઈ નાખવી.પછી ઉકળી જાય એટલે ચીઝ નાખવું

  7. 7

    પછી છેલ્લે ક્રીમ નાખી ને મિક્સ કરવુ

  8. 8

    પછી કોથમીર નાખવી

  9. 9

    તૈયાર છે ટોમેટો ચીઝ કોર્ન સૂપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chandani morbiya
chandani morbiya @cook_26763971
પર
Bhuj Kutch
food loverfoodycooklover
વધુ વાંચો

Similar Recipes