મિક્સ વેજીટેબલ સૂપ (Mix vegetable Soup Recipe in Gujarati)

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 200 ગ્રામદૂધી
  2. 150 ગ્રામટામેટા
  3. 100 ગ્રામશક્કરિયા
  4. 1 ચમચીઘી
  5. મીઠુ સ્વાદ પ્રમાણે
  6. 1 ટુકડોતજ
  7. 3લવિંગ
  8. 1/4 ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પેલા બધા શાક ભાજી ને સાફ કરી ને સમારી લો.

  2. 2

    બાદ તેની કુકર માં 4 સિટી કરી લો ઠંડુ થાય પછી તેને પીસી લો અને ગાળી લો બાદ ગેસ પર ઉકળવા મુકો એક પેન લો તેમાં ઘી મુકો જીરૂ નાખો તથા તજ અને લવિંગ મૂકી તેને વઘાર કરી લેવો થોડું ઉકળે પછી ગેસ બંધ કરી દેવો.

  3. 3

    બાદ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

Similar Recipes