મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe in Gujarati)

Heenaba jadeja
Heenaba jadeja @Heena
Gondal

મેક્સિકન રાઈસ બનાવવામાં ખૂબ જ સરળ અને ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ બને છે. આજે જ બનાવીને ખાતરી કરી લો. ઓછા મસાલાઓ થી બને છે અને ખુબ j સેહતપૂણૅ છે.#week21 #GA4 #rice #mexican #tasty #healthy

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 લોકો
  1. 3ટામેટા
  2. 1વાટકો રાઈસ
  3. 1 વાટકીજીના સમારેલા કેપ્સીકમ(રેડ પેપર,યેલો કેપ્સીકમ પણ ચાલે)
  4. 1સમારેલી ડુંગળી
  5. આદુ લસણ ની પેસ્ટ
  6. 1 ચમચીલાલ મરચા પાઉડર
  7. 1 ચમચીતીખા ની ભૂકી
  8. 1 ચમચીઓરેગાનો
  9. 1 ચમચીબટર
  10. 1 ચમચીતેલ
  11. સ્વાદાનુસાર મીઠું
  12. ચપટીખાંડ
  13. 1/2ચમચી રેડ ચીલી સોસ(ગૌણ)
  14. 1 વાટકીસમારેલા ગાજર
  15. 1 ચમચીજિનું સમારેલું લસણ(ગૌણ)

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક વાટકો રાઈસ ને પાણી માં બરાબર ધોઈને સાઈડ મા રાખી લો

  2. 2

    એક તપેલી મા ત્રણ ટામેટા ને ધીમા તપે પાણી માં બાફી લો. બફાઈ જાય એટલે એનું ઉપર નું લેયર કાઢી (ગૌણ) તેને મિક્સર મા કાઢી એક ચમચી લાલ મરચા પાઉડર અને રેડ ચીલી સોસ તેમજ ચપટી ખાંડ નાખી ફેરવી લો. પાતળી પેસ્ટ બનાવી જોઈએ.

  3. 3

    હવે એક કઢાઈ માં એક ચમચી તેલ અને બટર ઉમેરો. તેમાં સમારેલા લસણ,આદુ લસણ ની પેસ્ટ અને સમારેલી ડુંગળી નાખો. આ બધું સતાદાઈ જાય એટલે તેમાં તીખા ની ભુક્કો અને મીઠું ઉમેરી ભિગોવેલા રાઈસ માથી પાણી કાઢીને રાઈસ રાઈસ કઢાઈ માં નાખી બટર માં સતાડાઇ ના જાય અને તિખનો સ્વાદ માં બેસી જાય ત્યાં સુધી ટુંક મા બે મિં. સુધી પકાઓ.

  4. 4
  5. 5

    આ બધું સતાદાઇ જાય એટલે તેમાં સમારેલા કેપ્સીકમ અને ગાજર ઉમેરી ને ચલાવી લો.

  6. 6

    હવે તેમાં ટામેટા ની પેસ્ટ ઉમેરી ફરી થી વ્યવસ્થિત ચલાવી લો. અને હવે તેમાં ઓરેગાનો અને ચપટી ખાંડ ઉમેરો.

  7. 7

    પ્રમાણ સર પાણી ઉમેરી ને હવે એ રાઈસ ને આમ જ ચડવા દો. 20 મિનિટ પછી રાઈસ ને ઉતરી લો.

  8. 8

    મનગમતા સિસનીગ થી સિઝન કરી જેમકે કોથમીર કે ચીઝ થી ગાર્નિશ કરી ગરમ ગરમ પીરસો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Heenaba jadeja
પર
Gondal

Similar Recipes