ચણાની દાળ ના સમોસા (Chana Dal Samosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળને ત્રણથી ચાર પાણીએ ધોઈ તેને ૩ થી ૪ કલાક માટે પલાળવી ત્યારબાદ તેને 80 ટકા જેટલી કુ કરી લો અને ચારણીમાં ઠંડી કરવા મુકો એક પેનમાં તેલ લઈ તેમાં જીરું નાખો ત્યારબાદ તેમાં હિંગ નાખો અને ઝીણા સમારેલા કાંદા નાખો ત્યારબાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી બરાબર સાતળો કાંદા ટ્રાન્સપેરેન્ટ થાય એટલા જ કૂક કરો ત્યારબાદ તેમાં બધા ડ્રાયમસાલાઓ કરો અને ચણાની દાળ નાખો બધુ સરખી રીતે મિક્સ કરો સ્વાદ પ્રમાણે મીઠું અને કોથમીર અને ફુદીનો તેમજ લીંબુનો રસ &નાખો મિશ્રણ ઠંડું થઈ જાય એટલે તેમાં દળેલી ખાંડ નાખી મિક્
- 2
હવે સમોસાની પટ્ટી લો અને તેમાં બે ચમચી જેટલું પૂરણ ભરી તે નય મૈંદા ની સ્લરેય થી ચોંટાડી બધાં સમોસા આ રીતે તૈયાર કરો
- 3
હવે લોયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થઇ જાય એટલે બધા સમોસા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવી અને ટીશ્યુ પેપર પર કાઢી લો અને તેને ચટણી અને કેચપ સાથે ગરમ ગરમ સર્વ કરો તૈયાર છે સુરતી ચણાની દાળ ના સમોસા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati)
#GA4#Week21#cookpadindia#cookpadgujarati Payal Mehta -
ચણાની દાળ ના સમોસા (chana dal samosa recipe in gujarati)
વરસાદની મોસમ હોય અને ચટપટું ખાવાનું મળી જાય એટલે તો મજા આવી જાય. ઉપરથીતહેવારોની સીઝન ચાલે છે.. એટલે થયું ચણાની દાળ ના સમોસા બનાવીએ.. જે મારા દિકરાને ખૂબ જ પ્રિય છે... Shital Desai -
-
-
-
ચણા દાળ સમોસા (Chana Dal Samosa Recipe in Gujarati)
#EB#Week7#cookpadindia#cookpadgujarati#samosa#pattisamosa#surti#chanadalદર વર્ષે 5 સપ્ટેમ્બર ને વર્લ્ડ સમોસા ડે તરીકે ઉજવવા માં આવે છે. ભારતીય માટે સમોસા અજાણ્યા નથી. પરંતુ આશ્ચર્ય ની વાત એ છે કે આપણા પ્રિય સમોસા નો ઉદ્ભવ ભારતમાં થયો નથી. કહેવાય છે કે સમોસા નો ઉદ્ભવ 10 મી સદી દરમિયાન મધ્ય પૂર્વના પ્રદેશમાં થયો હતો. સમોસાનો પ્રથમ સત્તાવાર ઉલ્લેખ ઇરાની ઇતિહાસકાર અબોલ્ફઝલ બિહાકી ની રચના તારિખ-એ બેહાગી માં જોવા મળ્યો, જેમાં સમોસા ને ‘સમબોસા’ તરીકે ઓળખવામાં આવ્યા. સમોસા કદમાં નાના હોવાથી મુસાફરો દ્વારા નાસ્તા તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હતા.સમોસા ઘણા પ્રકાર ના હોય છે. તેમાં નો એક પ્રકાર છે પટ્ટી વાળા સમોસા જે સુડોળ ત્રિકોણાકાર ના હોય છે. તેમાં જાત-જાત નું સ્ટફિંગ ભરવા માં આવે છે. પટ્ટી વાળા સમોસા માં સુરત શહેર ના ચાના ની દાળ ના સમોસા ખૂબ પ્રખ્યાત છે જે મેં અહીં પ્રસ્તુત કર્યા છે. મારા ઘર માં અમેચણા ની દાળ ના સમોસા માં કાણું પાડી ને ઉપર લીંબુ નીચવી ને ખાઈએ છીએ જેથી તેનો સ્વાદ ખુબ નિખરી ઉઠે છે. મારા ઘર માં આ સમોસા બધા ને ખૂબ જ પ્રિય છે. આ સમોસા ને લાંબા સમય સુધી ફ્રીઝર માં કાચા સ્ટોર કરી શકાય છે. Vaibhavi Boghawala -
-
-
-
-
-
-
ચણા ની દાળ ના સમોસા (Chana Dal Samosa Recipe In Gujarati)
#MW3#સમોસાઆ સમોસા ચણા ની દાળ, કાંદો, ફુદીનો અને વિવિધ મસાલા ના મિશ્રણ થી બનતા સુરત ના ખૂબ ફેમસ અને સ્વાદિષ્ટ સમોસા છે. Kunti Naik -
-
-
-
ચાઇનીસ બોક્સ સમોસા (Chinese Box Samosa Recipe In Gujarati)
#GA4#Week21#Samosa#Chiness_Box_Samosa#Cookpadindia Hina Sanjaniya -
-
-
પીઝા સમોસા (Pizza Samosa recipe in Gujarati)
#GA4#WEEK21#SAMOSAહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા....!!!આશા છે મજામાં હશો.....આજે મેં અહીંયા સમોસાની રેસિપી માટે પટ્ટી સમોસા નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. આમ તો અહીંયા સુરતમાં દાળ કાંદા ના અને ચીઝ પનીર સમોસા ફેમસ છે. પરંતુ એમાં થોડો ટ્વિસ્ટ કરીને પીઝાનો ફ્લેવર આપ્યો છે. જે બાળકો અને મોટાઓ સૌને ભાવે છે. તદુપરાંત બનાવવામાં પણ ખૂબ સરળ છે. ફટાફટ બની પણ જાય છે. તો ચાલો આપણે બધા જ જોઈએ પીઝા સમોસાની રેસિપી...... Dhruti Ankur Naik -
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)