મલ્ટિ ગ્રેઇન સ્ટફ પરોઠા (Multi Grain Stuffed Paratha Recipe In Gujarati)

Avani Tanna @cook_25969033
મલ્ટિ ગ્રેઇન સ્ટફ પરોઠા (Multi Grain Stuffed Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબી, ગાજર, ડુંગળી,પલાક, કોથમીર, મીઠું, મરચુ પાઉડર અને આમચૂર પાઉડર બધુ જ એડ કરી ને બરાબર હલાવો.
- 2
ત્યારબાદ રાગી નો લોટ, ઘઉં નો લોટ અને ચણા નો લોટ લ્યો.
- 3
ત્યારબાદ તેમા મીઠું, મરી પાઉડર, હિંગ, ઘી અને તેમા પાણી એડ કરી ને લોટ ત્યાર કરી લ્યો.
- 4
ત્યારબાદ તેને ગોળ વડી ને તેમા ત્યાર કરેલુ સ્તફ્ગિ સ્ત્ફ કરી ને પરોઠા ત્યાર કરી લ્યો.
- 5
ત્યારબાદ તેને ઘી વળે સેકી લ્યો.
- 6
ત્યારબાદ તેને દહીં સથે સર્વે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલ્ટી ગ્રેઇન ચીલા (Multi Grain Chila Recipe In Gujarati)
#GA4#Week2#Pancake (Chila) આ ચીલા માં મેં અલગ અલગ લોટ અને વેજીટેબલ્સ નો ઉપયોગ કર્યો છે.ટેસ્ટ સરસ થયો ને બહુજ હેલ્થી છે.એટલે રેસીપી તમારી સાથે શેર કરી રહી છું.આશા રાખું છું તમને પણ ગમશે અને તમે બનાવશો. Alpa Pandya -
-
પાલક સ્ટફ પરોઠા (Palak Stuffed Paratha Recipe In Gujarati)
#CB6 પાલક ના સ્ટફ પરાઠા સેન્ડવીચ પદ્ધતિ થી બનાવ્યા છે.ખુબજ ગુણકારી એવી પાલક સૌથી વધુ શિયાળા ની ઋતુ માં મળે છે.પાલક માં રહેલા રેસા પાચનતંત્રને ખૂબ ઉપયોગી છે..વડી તે લોહી ની ઉણપ દૂર કરે છે.વડી પાલક ખાવાથી ત્વચા પર જલ્દી કરચલી પડતી નથી ને તેનાથી હાડકા પણ મજબૂત થાય છે.. Nidhi Vyas -
મલ્ટી ગ્રેઇન ફુલકા રોટી (Multi Grain Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25ઘઊં ના લોટ માથી રોટલી તો બધાના ઘરે રોજે બનતી જ હોય છે પણ આજે હું બધા લોટ ભેગા કરીને રોટલી બનાવવાની રેસીપી શેર કંરુ છું બધા જરુર બનાવજો આ રોટલી પચવામા ભારે નથી .Apeksha Shah(Jain Recipes)
-
-
-
જુવાર ના સ્ટફ પરોઠા (Jowar Stuffed Paratha Recipe In Gujarati)
#AM4આજે મેં જુવારના લોટ માં વેજ સ્ટફ કરી પરોઠા બનાવ્યા છે જે એક હેલ્ધી અને ટેસ્ટી બને છે જાર પચવામાં ખૂબ હલકી હોય છે અને ફાઇબર પણ સારી માત્રા માં હોય છે ડાઈટ કરતા લોકો માટે એ ખૂબ સારી ગણાય છે જાર ની તાસીર ઠંડી હોવા થી ગરમી માં ખાવી ખૂબ સારી ગણાય Dipal Parmar -
-
મલ્ટી ગ્રેઇન વેજ પરાઠા (Malti grain veg paratha recipe in gujarati)
#રોટીસ●ડીનર પરાઠા વગરનું અધુરું લાગે છે. રેગ્યુલર ઘઉંના પરાઠા તો બનતા જ હોય છે. તો ક્યારેક મલ્ટી ગ્રેઈન લોટનો ઉપયોગ કરી શકાય છે. મલ્ટી ગ્રેઈન લોટ વેઈટ લોસ કરવા મદદરૂપ બને છે. બાળકો જ્યારે શાકભાજી ન પસંદ કરતાં હોય ત્યારે મિક્સ વેજિટેબલનો ઉપયોગ કરી પરાઠા બનાવી શકાય. Kashmira Bhuva -
મલ્ટી ગ્રેઇન ઢેબરા (Multi Grain Dhebra Recipe In Gujarati)
#CB6શિયાળામાં મેથીની ભાજી બહુ જ સરસ આવે એટલે ઢેબરાને અલગ અલગ રીતે બનાવતા હોર્ઈએ છીએ Sonal Karia -
-
મલ્ટી ગ્રેન સુખડી(multi grain sukhdi in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 11સુપર હેલ્થી ઈન્ડીયન પ્રોટીન બાર Dt.Harita Parikh -
-
-
રાજમા સ્ટફ પરોઠા (Rajma Stuffed Paratha Recipe In Gujarati)
આજકાલ સ્કૂલ માં બાળકોને lunch box time' ટેબલ આપવામાં આવે છે જે હેલ્થી મેનુ હોવાથી બાળકો માટે સારું રહે છે. #LB Stuti Vaishnav -
મલ્ટી ગ્રેઈન થેપલા (Multi Grain Thepla Recipe In Gujarati)
#GA4#Week20થેપલા#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
બીટ રૂટ પરોઠા (Beetroot Paratha Recipe In Gujarati)
#supersThese parathas are gluten free and are ideal for senior citizen to satisfy their tastebuds.બીટ રૂટ સ્વાસ્થ્ય વર્ધક પરોઠાઆ પરોઠા ગલયૂટન રહીત છે અને તે વડીલૉના સ્વાદને સંતોષ છે Reshma Trivedi -
પનીર સ્ટફ પાલક પરાઠા (Paneer Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6#palakparatha#cooksnape Saroj Shah -
-
સેઝવાન સ્ટફ થેપલા (Schezwan Stuffed Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓ માટે જરાય નવી વસ્તુ નથી પણ temanjo વરીએશન લવિયે તો એ સદા થેપલા પણ ખુબ જ મજાના બની શકે છે. #week20 #GA4 Kirtida Shukla -
મલ્ટી ગ્રેઇન ચૂરમા ના લાડુ (Multi Grain Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી ની શુભેચ્છા 🙏🙏આજે મે આપણી ટ્રેડિશલ સ્વીટ ચૂરમાંના લાડુ ઘઉં ના લોટ સાથે સાથે બીજા લોટ ઉમેરી મલ્ટી ગ્રેઇન ચૂરમા ના લાડુ બનાવેલ છે જે સ્વાદ ખૂબ જ અનેરો આવે છે તો તમે બધા જરૂર થી આ રેસીપી ટ્રાય કરજો.... Bansi Kotecha -
-
-
કોબી ગાજર ના સ્ટફ પરાઠા(Cabbage carrot stuffed paratha recipe in Gujarati)
#GA4#week14#cabbageઆ રેસિપી શિયાળામાં અવારનવાર હું બનાવું આ રીતે ટેસ્ટી બનાવીને આપીએ તો બાળકો હોશે હોશે ખાઈ લે Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14520797
ટિપ્પણીઓ (3)