પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat

વેજીટેરીયન માટે બી 12 વિટામીન માટે મીલ્ક પ્રોડક્ટ લેવી જરૂરી છે.પનીર,ચીઝ, ઘી,બટર મા પ્રોટીન વધારે હોય છે.પનીર બટર મસાલા બધા નુ ફેવરીટ છે.
#GA4
#Week19
#pennerbuttermasala

પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)

વેજીટેરીયન માટે બી 12 વિટામીન માટે મીલ્ક પ્રોડક્ટ લેવી જરૂરી છે.પનીર,ચીઝ, ઘી,બટર મા પ્રોટીન વધારે હોય છે.પનીર બટર મસાલા બધા નુ ફેવરીટ છે.
#GA4
#Week19
#pennerbuttermasala

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 mi
4 સર્વિંગ્સ
  1. 200 ગ્રામપનીર
  2. 50 ગ્રામબટર
  3. 3 નંગટામેટાં
  4. 1 નંગડુંગળી(for jain નો need)
  5. 10 નંગકાજુ પલાળેલા
  6. 1 ચમચીખસખસ
  7. 1 ચમચીમગતરી બી
  8. 1એલચો
  9. આદુ,લસણ પેસ્ટ(for jain નો need)
  10. 1 ચમચીરસોઈ પનીર બટર મસાલા
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. ચપટીહળદર
  13. 1 ચમચીમરચા પાઉડર
  14. 1 ચમચીમલાઈ

રાંધવાની સૂચનાઓ

30 mi
  1. 1

    કડાઇ મા બટર મુકી ટામેટાં,ડુંગળી,લસણ,આદુ સાતળવા તેમા કાજ,મગતરી,ખસખસ,એલચો,મીઠું,રસોઈ પનીર બટર મસાલો,ચપટી હળદર, મરચા પાઉડર મીકસ કરી હલાવવું,ટામેટાં બરાબર ચડી જાય એટલે ઠંડુ થવા દેવું અને ગ્રેવી બનાવવી.

  2. 2

    કડાઇ મા. 1 ચમચી બટર મુકી ગ્રેવી સાતળવી પછી પનીર મીકસ કરી હલાવવું. 1 ચમચી મલાઈ મીકસકરી હલાવવું.તંદુરી રોટલી સાથે સૅવ કરવુ.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Shah
Bindi Shah @cook_24564889
પર
Gujarat

Similar Recipes