લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)

લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક લોયામાં એક વાટકો લીલી તુવેર બાફવા મૂકવી
- 2
ત્યારબાદ લીલુ લસણ ઝીણુ સમારવું આદુ મરચાની પેસ્ટ તૈયાર કરવી અને બધા મસાલા તૈયાર રાખવા ત્યારબાદ એક વાટકો ચોખાનો લોટ લેવો 1/2વાટકી જુવારનો લોટ લેવો અને બે ચમચી ઘઉંનો લોટ લેવો
- 3
ત્યારબાદ એક લોયામાં અઢી કપ પાણી મૂકવું તેમાં બે ચમચી તેલ નાખવું આદુ-મરચાની પેસ્ટ નાખવી 1/2ચમચી હળદર નાંખવી 1/2ચમચી હિંગ નાંખવી એક ચમચી મરચું નાખવું તેમાં બે ચમચી સફેદ તલ નાખવા એક ચમચી મરી નાખો સ્વાદ અનુસાર મીઠું નાખો પાણી ઉકળવા માંડે ત્યારે ત્રણ ચમચી ગોળ નાખવો
- 4
ત્યારબાદ ઉકળતા પાણીમાં લીલી તુવેરના દાણા નાખવા પછી હલાવવું પછી તેમાં ચોખાનો લોટ નાખવો જુવારનો લોટ નાખવો અને બે ચમચી ઘઉંનો લોટ નાખો આ બધાને વેલણથી હલાવવું
- 5
ત્યારબાદ આ ઢેકરા ના મિશ્રણ ને બરાબર હલાવી એક બાઉલમાં ભરી કૂકરમાં મૂકી દસ મિનિટ માટે બાફવુ ત્યારબાદ બહાર કાઢી તેને ઠંડુ પાડી તેમાંથી મોટા લુવા લઈને અને થેપીને વડા બનાવવા પછી એક લોયામાં તેલ લઈ ગરમ કરી તેમાં ઢેકરા ને તળવા
- 6
આ ઢેકરાને બ્રાઉન કલરના તળવા આને સેલો ફ્રાય પણ કરી શકાય ત્યારબાદ ઢેકરાને એક ડીશમાં ગોઠવવા તેને ચટપટી ટામેટાં લસણની ચટણી સાથે સર્વ કરવા આ ઢેકરા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ સાઉથ ગુજરાતની ફેમસ વાનગી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વારંવાર ખાવાનું મન થાય છે
Similar Recipes
-
લીલી તુવેરના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#KS1લીલી તુવેરના ઢેકરા::::::: ટામેટાં ની ચટણી Nisha Shah -
-
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#WLD#MBR7#Week7Post 4#cookpad#cookpadindia#cookpadgujaratiઢેકરા એ દક્ષિણ ગુજરાતની વિશેષ વાનગી છે. ઢેકરા નો સ્વાદ મધુર અને મસાલેદાર છે. શિયાળામાં મળતી તાજી લીલીછમ તુવેર માંથી બનતી આ એક ઇન્સ્ટન્ટ વાનગી છે. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા લીલી તુવેરના ઢેકરાને તુવેરના વડા પણ કહી શકાય. Neeru Thakkar -
લીલી તુવેરના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#KS1#ઢેકરા#cookpadgujrati#cookpadindia Kunti Naik -
-
-
લીલી તુવેરનાં ઢેકરા ચટપટી ટામેટાં-લસણની ચટણી સાથે.(Dhekra Recipe in Gujarati)
#KS1#ઢેકરા(DHEKRA)#Cookpadindia#Cookpadgujratiસાઊથ ગુજરાતની ટ્રેડિશનલ ફેમસ વાનગી લીલી તુવેરનાં ઢેકરા. શિયાળાની ઋતુમાં બનતી આ વાનગી ખરેખર ખુબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પણ છે. 😋😋 Vaishali Thaker -
-
-
લીલી તુવેરના ઢેકરા(Green Tuver Dhekra Recipe in Gujarati)
#KS1#COOKPADGUJARATI#COOKPADINDIA Jigna Patel -
-
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Na Dhekra recipe in Gujarati)
#KS1#શિયાળા ની પ્રખ્યાત વાનગી એકદમ સરળ રીતે ઝટપટ બનાવો લીલી તુવેર ના ઢેકરા. આ ગુજરાત ની વિશિષ્ટ વાનગી, સ્વાદ માં મધુર અને મસાલેદાર છે. ઢેકરા માં મહત્વપૂર્ણ ઘટકો બે પ્રકાર ના લોટ અને લીલી તુવેર ના દાણા છે. આ વાનગી નાસ્તા માં, પિકનિક માં અથવા નાની પાર્ટી માં સર્વ કરવા માટે યોગ્ય છે. Dipika Bhalla -
-
લીલી તુવેર ના ઢેકરા (Green Tuver Dhekra Recipe in Gujarati)
# KS1# Post 2 આ એક ટ્રેડીશનલ વાનગી છે.રિયલી ખાવા ની ખૂબ જ મઝા આવી. Alpa Pandya -
ઢેકરા (Dhekra Recipe in Gujarati)
#KS#Cookpadindia#Cookpadgujratમિત્રો જો...જો... શિયાળાની ઠંડીમાં સાઉથ ગુજરાતના ટ્રેડિશનલ આ સુપર ટેસ્ટી લીલવાના ઢેકરા ખાવાનું રહી ના જાય હો... Ranjan Kacha -
-
-
લીલી તુવેર નુ શાક(Lili Tuver Shak Recipe In Gujarati)
લીલી તુવેર,બટાકા, ટામેટા નુ શાક Jayshree Doshi -
ઢેકરા(Dhekra recipe in Gujarati)
#GA4#Week13#Tuver દેસાઈ વડાની જેમ તુવેરના ઢેકરા પણ અનાવિલ ની સ્પેશ્યાલીટી છે. Panky Desai -
લીલી તુવેર અને સવાની ભાજીનું શાક(Lili tuver, suva bhaji sabji recipe in Gujarati)
#GA4#Week13#લીલી તુવેરતુવેરના દાણા શિયાળામાં આવતાની સાથે જ કચોરી ખાવાનું મન થાય કચોરી તો અવારનવાર બનાવીએ સાથે શાક પણ ખુબ સરસ લાગે આજે મેં લીલી તુવેરના દાણા માંથી સવાની ભાજી સાથે કોમ્બિનેશન કરીને ખૂબ જ ટેસ્ટી શાક બનાવ્યુ છેસવાની ભાજી આમ તો સ્ત્રીઓને સુવાવડ વખતે ખવડાવવામાં આવે છે પરંતુ એમના પણ જો ઘરમાં બધા ખાય તો તે શરીર માટે ખૂબ જ ગુણકારી છે તેનાથી કમર દુખતી નથીતેને મગની દાળ નાખીને પણ બનાવી શકાય છેએકલા રીંગણ નાંખીને પણ બનાવી શકાય છેમેં આજે તુવેરના દાણા નાખીને બનાવી છેતુવેરના દાણા ના સાથે રીંગણનું કોમીનેશન કરીને પણ સવા ની ભાજી બનાવી શકાય છેસવાની ભાજી નું તુવેરના દાણા નું શાક મારો બહુ જ ફેવરિટ છેઘણા લોકો એવા હોય છે કે જેમણે કદી સવાની ભાજી ખાધી જ નથી હોતીઘણા લોકોએ તો જોઈ પણ નથી હોતીતમે એકવાર જરૂરથી ટ્રાય કરશો આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે Rachana Shah -
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe in Gujarati)
આ સાઉથ ગુજરાત ni special આઇટમ છે. ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Reena parikh -
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
લીલી તુવેર,રીંગણ,ટામેટાનું શાક(Lili tuver, ringan,tameta nu shak recipe in Gujarati)
#GA4#Week13#લીલી તુવેરના દાણા નું શાક Rachana Shah -
-
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10ઉત્તર ગુજરાતના મહેસાણા ની પ્રખ્યાત રેસીપી ટોઠા એ મુખ્યત્વે લીલી અને સૂકી એમ બન્ને તુવેર માંથી બનાવવામાં આવે છે. શિયાળામાં બનતી આ રેસિપીમાં ભરપૂર માત્રામાં લીલા લસણ નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે . આયુર્વેદ અનુસાર તુવેર ત્રિદોષહરનારી હોવાથી દરેક માટે સ્વાસ્થ્યવર્ધક પણ છે ,શિયાળામાં તુવેરના સેવનથી વાત પિત કફ મટે છે અને લોહીની શુદ્ધિ થાય છે ઉપરાંત તુવેર a high protein આપતું કઠોળ છે .આ રેસિપી મુખ્યત્વે બ્રેડ પરોઠા કે બાજરાના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે .તો આવો આપણે જોઈએ લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત.. Riddhi Dholakia -
લીલી તુવેરના ટોઠા (Lili tuver totha recipe in Gujarati)
#MW2 અત્યારે શિયાળો ચાલી રહ્યો છે. તો લીલા અને તાજા શાકભાજી બહુ સરળતાથી મળી રહે છે. આમ તો ટોઠા સૂકી તુવેરના વધારે ફેમસ છે. પણ લીલી તુવેરના ટોઠા પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Sonal Suva -
લીલી તુવેરના ધેખરા(Lili tuver na dhekhra recipe in Gujarati)
#GA4#Week13લીલી તુવેરના ધેખરાવિન્ટર રેસીપી khushbu shah -
ઢેકરા (Dhekra Recipe In Gujarati)
#KS1તુવેર માંથી આપડે ઘણી રેસિપી બનાવતા હશું તો મેં આજે લીલી તુવેર માંથી ઢેકરા બનાવ્યા છે,ઢેકરા ને આપડે વડા પણ કય શક્યે. charmi jobanputra -
More Recipes
ટિપ્પણીઓ (4)