સમોસા (Samosa Recipe In Gujarati)

Heena Mandalia
Heena Mandalia @cook_26093279
જામનગર
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 વ્યકિત
  1. 300 ગ્રામબટાકા
  2. 300 ગ્રામમેંદો નો લોટ
  3. 3 નંગમરચાં
  4. થોડી કોથમીર
  5. 1નાનો ટુકડો આદુ
  6. મીઠું
  7. ગરમ મસાલો
  8. હળદર
  9. હિંગ
  10. આમચૂર પાઉડર
  11. શેકેલા જીરું નો પાઉડર
  12. 3 મોટા ચમચા લોટ માં મોણ માટે તેલ
  13. સમોસા તળવા માટે 400 ગ્રામ તેલ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રમ તો બટાકા ને બાફવા પછી તેને ઠંડા થઇ ત્યારે તેને મેશર થી મસળવા

  2. 2

    ત્યારબાદ તેમાં ઉપર મુજબ ના મસાલા મિકસ કરો,ને તેમાં આદુ મરચા ને કોથમીર ની પેસ્ટ ઉમેરો

  3. 3

    પછી 300 ગ્રામ મેંદો નો લોટ એક કડાઈ માં લેવો તેમાં સ્વાાનુસાર મીઠું હિંગ અજમ,તેલ ઉમેરી સરસ લોટ બાંધો

  4. 4

    પછી નાની સાઇઝ ની પૂરી વણી તેમાં મસાલો ભરવો ને સમોસા વાળવા પછી તેને ધીમી આંચ તળવા થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા પછી એક સર્વિંગ પ્લેટ માં સર્વ કરો તો તૈયાર 6 મસ્ત સમોસા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Mandalia
Heena Mandalia @cook_26093279
પર
જામનગર
music cooking work out
વધુ વાંચો

Similar Recipes