ચકરી (Chakri Recipe In Gujarati)

POOJA Bhatt
POOJA Bhatt @cook_28571885

ચકરી (Chakri Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
  1. 500 ગ્રામચોખા નો લોટ
  2. 2 ચમચીદહીં
  3. 50 ગ્રામઆદુ
  4. મરી
  5. 4લીલા મરચા
  6. 2 ચમચીગરમ મસાલો
  7. મીઠું
  8. 4 ચમચીમલાઈ
  9. છાશ
  10. તળવા માટે તેલ
  11. તલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    મરચા, આદુ, મરી મા થોડુ પાણી ઉમેરી મિક્સર મા પેસ્ટ બનાવી લો.

  2. 2

    બધી વસ્તુ ને લોટ મા મિક્સ કરી છાશ થઈ નરમ લોટ બાંધો. લોટ ને 2 થી 3 મિનિટ મસળી લો.

  3. 3

    સંચા ની મદદ થી ચકરી પાડી લો.

  4. 4

    તેલ ગરમ થાય પછી તવીથા ની મદદ થી ચકરી ને તેલ મા ઉમેરો જેથી ચકરી તૂટે નહી. ઘીમા ગેસ પર બન્ને બાજુ તળીલો.

  5. 5

    ગોલ્ડન કલર ની થવા દો. નાસ્તા મા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
POOJA Bhatt
POOJA Bhatt @cook_28571885
પર

ટિપ્પણીઓ

Similar Recipes