ચકરી (chakri Recipe in Gujarati)

Namrata Kamdar
Namrata Kamdar @namrata_23
શેર કરો

ઘટકો

30 મિનિટ
500 ગ્રામ ચોખા નો લોટ
  1. 1 વાટકીમાખણ
  2. 2 ચમચીઆદુ, મરચા ની પેસ્ટ
  3. 2 ચમચીતલ
  4. ચુટકીહિંગ
  5. સ્વાદ મુજબ મીઠું
  6. લોટ બાંધવા છાશ
  7. 1/2 ચમચીહળદર
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ મા લોટ લઇ તેમાં બધું મીક્સ કરી લોટ બાંધી સંચા મા લોટ ભરી ચકરી પાડી લેવી પછી તેલ ગરમ કરી ધીમા ગેસ પર તળી લેવી.

  2. 2

    તૈયાર છે ચકરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Namrata Kamdar
Namrata Kamdar @namrata_23
પર

Similar Recipes