હેલ્થી ઉકાળો (Healthy Ukalo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં પાણી લઈ તેમાં હળદર અને આદુ ખમણી અને નાખો ફુદીનાના પત્તા ધોઇને નાખો તુલસીના પાન પણ ધોઇને નાખો
- 2
- 3
હવે તેમાં મરી પાઉડર નાખી ઉકાળો પડવા દો દસેક મિનિટ ઉકળે એટલે તેમાં લીંબુનો રસ નાખી સંચળ નાખી ગેસ બંધ કરો અને થોડી વરાળ જાય એટલે ગાળીને ગરમ ગરમ સર્વ કરો આ ઉકાળો સ્વાદમાં પણ બેસ્ટ છે અને હેલ્થ માટે પણ બેસ્ટ છે
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#trend3 શિયાળાની ઋતુ નજીક આવી ગઈ છે તો આજે આપણે સરળતાથી મળી રહે અને ઠંડીની ઋતુમાં ફાયદાકારક એવો હર્બલ ઉકાળો બનાવીયે. Bansi Kotecha -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#જનરલી ઉકાળો એટલે ચા ની અવેજીમાં પીવાતુ પીણું. કોરોના માં યંગસ્ટર્સ ને ખબર પડી ઉકાળો શુ છે?કેવી રીતે,તેના ફાયદા છે. ઘરમાં જ મળી આવતી ચીજો થી બને છે તેની ખબર પડી. આયુર્વેદમાં હળદર ને પારસમણિ કહ્યું છે. લીલી હળદર અને આબા હળદર, આદુનો ઉકાળો #trend3#ઉકાળો# Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#treding #ઉકાળો #trend3હવે શિયાળો આવી રહ્યો છે અને શિયાળામાં શરદી અને કફ ની તકલીફ ખૂબ જ થાય છે તો તેનાથી બચવા માટે હું આજે ઉકાળાની રેસીપી લઈ ને આવી છુ. શરદી અને કફ માટે ઉકાળો Shilpa's kitchen Recipes -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3 આ ઉકાળો પીવાની ખુબજ મજા આવે છે. શરદી ઉધરસ થઈ હોય તો તેમ રક્ષણ આપે છે. તેમજ રોગ પ્રતિકારક શકતી આપે છે. ચોમાસાનું ટાઢોળુ હોય કે શિયાળાની ઠંડી આ ઉકાળો પીવાની ખુબજ મજા આવે છે. Nita Prajesh Suthar -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#MW1# ઉકાળો આ ઉકાળો શરદી થઇ હોય તો પીવાથી શરદીમાં ખૂબ જ રાહત રહે છે. Twinkal Kishor Chavda -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
# ઉકાળો #Trend,#week૩ આ ઉકાળો નાના મોટા બધાને ભાવે છે,કેમ કે સ્વાદમાં પણ ટેસ્ટી લાગે છે,અત્યારે મહામારીમાં રોગપ્રતિકાર પણ છે.લોહી શુદ્ધ કરે છે.અને તાવ ,શરદી,ઉધરસ માં ફાયદાકારક છે. Anupama Mahesh -
હેલ્થી ડ્રિંક (Healthy Drink Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ અત્યાર નો સમયગાળો અને ઋતુઓ મુજબનું વાતાવરણ જોતાં આપણને હેલ્થને લગતી કેટલીક સમસ્યાઓ થતી હોય છે જેને નિવારવા માટે મેં અહીં હેલ્દી હર્બલ ડ્રિંક શેર કર્યું છે સ્વાદિષ્ટ છે અને હેલ્થ માટે પણ ખૂબ જ ઉપયોગી છે Nidhi Jay Vinda -
-
-
-
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#Masala box#હળદર#અજમો#મરી પાઉડર#કૂકસ્નેપ ચેલેન્જમેં આરેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી સ્વેતુ ગુધકા ની રેસીપી ને ફોલો કરીને બનાવી છેમિત્રો અત્યારે કોરોના ફરીથી વકર્યો છે તો ઉકાળો પીવાથી શરદી ખાંસી માં ઘણી રાહત મળે છે Rita Gajjar -
-
ઉકાળો(UKALO Recipe in Gujarati
#trend3આપણા આયુવઁદીક ગ્રંથોમા ઉકાળાને ઘણું જ મહત્વ આપ્યું છે. અને તે આ કોરોનાએ બધાને ઉકાળો પીતા કરી દીધા, અને એ સાબિત કરી દીધુ કે આપણા રસોડામાં જ બધી ઔષધીસમાયેલી છે. Bharati Lakhataria -
ઉકાળો(ukalo recipe in gujarati)
જો સવારે ખાલી પેટ આ ઉકાળો પીવામાં આવે તો બહુ જ વધારે ફાયદા મેળવી શકાય છે. DhaRmi ZaLa -
ઉકાળો (Ukalo Recipe in Gujarati)
#MW1#ઉકાળો#ImmunityBooster#Cold#Coughદેશી ઉકાળો શરદી અને ઉધરસ થી બચાવે છે. આ ઉકાળો નાનાં- મોટા બધા પી શકે છે. આ ઉકાળો એક ઈમ્મુનિટી બુસ્ટર તો છે જ સાથે ટેસ્ટી પન છે. FoodFavourite2020 -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
આ ઉકાળો રોગપ્રતિકારક શકિત વધારવા ઉપયોગી છે. #trend week 3 Trupti Patel -
સ્વાસ્થ્યવર્ધક ઉકાળો (Healthy Ukalo Recipe In Gujarati)
શિયાળામાં પીવાથી તબિયત સારી રહે છે.. શરદી ઉધરસ માટે લાભદાયક. અત્યાર ના સંજોગો માં વિષાણુ અવરોધક SHRUTI BUCH -
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#Immunityઆ ઉકાળો પીવાથી આપણી ઇમ્યુનીટી વધે છે અને ખુબ હેલ્થી અને ટેસ્ટી છે. Hetal Shah -
-
-
-
-
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#GA4#Week 15આ ઉકાળો શિયાળાની સિઝનમાં રોજ એક વાર પીવાથી ઠંડી સામે રાહત મળે છે અને શરદી ઉધરસમાં પણ બહુ લાભકારી છે અને આ ઉકાળામાં મેં એક વસ્તુ એવી નાખી કે કોરોના સામે પણ ઝઝૂમી શકે છે તો આ ઉકાળો તમને કેવો લાગ્યો તે મને કહેજો અમારા ઘરમાં રોજ આ સિઝનમાં આ ઉકાળો થાય છે Sejal Kotecha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14536970
ટિપ્પણીઓ