સુજી કા હલવા (Sooji Halwa Recipe in Gujarati)

megha vasani @cook_24467192
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે એક પેનમાં ઘી ગરમ મૂકીશું.કિશમીશ અને સૂજી એડ કરીશું. ધીમા તાપે મીડીયમ બ્રાઉન થાય ત્યા સુધી શેકીશુ.
- 2
બીજી બાજુ એક પેનમાં દૂધ ગરમ મૂકીશું.થોડુ જ ગરમ કરશુ.હવે ધીમે ધીમે દૂધ એડ કરીશું અને સાથે ચલાવતા જશુ જેથી તેમાં ગઠા ન પડે.
- 3
એક્સરખુ મિક્ષ કરી ખાંડ અને ઈલાયચી પાઉડર એડ કરીશું.લાસ્ટ મા આપણે ડ્રાય ફ્રુટ પાઉડર એડ કરીશું.તમે ડ્રાય ફ્રુટ કટ કરી ને પણ નાખી શકો છો.મે ઘર નો બનાવેલો પાઉડર એડ કર્યો છે.આપણો સુજી નો હલવો તૈયાર છે.પ્રસાદ માટે બનાવવા મા આવે એટલે એમાં દૂધ એડ કરીશું. બાકી ઘણા પાણી થી પણ બનાવતા હોય છે.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુજી હલવા (Sooji Halwa Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સૂજી એટલે કે રવા નો હલવો. આ હલવા ને આપણે ગુજરાતીમાં શીરો પણ કહીએ છીએ. સુજી હલવા ની રેસીપી ખૂબ જ સરળ છે અને ફટાફટ બની જાય છે. આ હલવો બધાને ખૂબ જ ભાવે છે આં હલવા ને આપણે દરેક તહેવાર માં પ્રસાદમાં બનાવીએ છીએ. આ શીરો આપણે સત્યનારાયણની કથામાં તો જરૂર બનાવીએ છીએ. તો ચાલો આજે આપણે સુજી ના હલવા ની રેસીપી શરૂ કરીએ.#GA4#week6 Nayana Pandya -
-
-
સુજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
સુજી નો હલવો #શ્રાવણઆ તેવ્હાર ના દિવસો માં હલવો તો બંતોચ હોય છેચાલો આજે સુજી નો હલવો બનાવિયે Deepa Patel -
બેસન હલવા
#માઇઇબુક #પોસ્ટ_27 #સુપરશેફ2 #ફ્લોર્સ_લોટઆપણે સુજી હલવો, રવો, ગાજર અને દુઘી નો હલવો કે પછી મગદાળ નો હલવો બનાવી એ છે... ઘણા હલવા તુરંત બની જાય છે તો ઘણા હલવા બનાવવામાં ઘણો સમય લાગે છે.. આજે બેસન નો હલવો એકદમ સરળ રીતે અને ઝડપથી બનાવી શકાય એની રીત લખું છું... ગરમાગરમ કે ઠરે પછી પણ આ હલવો સ્વાદ મા ખુબ જ સરસ બને છે. Hiral Pandya Shukla -
-
સુજી કા હલવા (Sooji Halwa Recipe In Gujarati)
#DFT સુજીકા હલવા પરંપરાગત દિવાળીના દિવસે લગભગ 50% ઘરોમાં ગૃહીણીઓ બનાવે.જૂના સમયમાં 80/90ના દાયકામાં કોઈ મહેમાન આવે ત્યારે ફટાફટ બની જતી તથા બધાને ભાવે તેવી આ પ્રચલિત રેશીપી હતી.. ત્યારે ફાસ્ટફૂડ કે રેડી સ્વીટ ઘરમાં ખાસ પ્રસંગ સિવાય લાવવાનો બહુ રિવાજ નહોતો. Smitaben R dave -
કેરટ હલવા ઈન વર્મિસેલી ટાર્ટસ (Carrot Halwa In Vermicelli Tarts Recipe In Gujarati)
#TheChefStory#ATW2#week2#Cookpadgujarati#cookpadindia ગાજર નો હલવો એ પ્રખ્યાત અને મનપસંદ ભારતીય સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. જે ખાસ કરીને શિયાળાની ઋતુમાં પસંદ કરવામાં આવે છે. તમે આ રેસીપી કોઈપણ ખાસ પ્રસંગ અથવા તહેવાર પર બનાવી શકો છો. આ સરળ અને ઝડપી રેસીપી બાળકોથી લઈને પુખ્ત વયના દરેકને પસંદ છે. અહીં મેં આ ગાજર ના હલવા ને વર્મીસીલી સેવ ના ટાર્ટ માં સર્વ કર્યો છે. આ કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિસ્ટ લાગે છે. Daxa Parmar -
કેસરી સુજી હલવા (Kesari Suji Halwa Recipe In Gujarati)
#સાઉથ સ્વીટ ડિશ માં કેસરી હલવો બનાવામાં આવે છે. જેને આપણે રવાનો સિરો કહીએ છીએ..માત્ર આ સિરા માં કેસર / ફૂડ કલર ઉમેરવામાં આવે છે.... Tejal Rathod Vaja -
ગાજર હલવા શોટ્સ (Gajar Halwa Shots Recipe In Gujarati)
#WDઆજની મારી આ વાનગી હું મારા તમામ મિત્રો ને સમર્પિત કરું છું. ગાજરનો હલવો આપણે બધા જ બનાવીએ છીએ પણ અહીં મેં ખૂબ જ ઝડપથી ઓછી મહેનતે બને તે રીતે બનાવ્યો છે જરૂરથી ટ્રાય કરજો. Hetal Chirag Buch -
રાજસ્થાની સુજી કા હલવા (Rajasthani Sooji Halwa Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની સોજી કા હલવા Ketki Dave -
સુજી બનાના હલવા કેક (Sooji Banana Halwa Cake Recipe in Gujarati)
#GA4#Week 2સુજી બનાના હલવા કેક સ્વાદ માં એકદમ સરસ લાગે છે અને ખૂબજ જલદી જલદી થી બની જાય છે. Foram Trivedi -
સુજીનો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
#RC2White colour recipesરેઇન્બો ચેલેન્જ સુજીનો હલવો પૂજા અને ધાર્મિક પ્રસંગો માં પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે...બાળકો અને વડીલોને સૌની પસંદ ની વાનગી છે...સત્યનારાયણ ભગવાન ની પૂજા માં ખાસ બનાવાય છે..દૂધ અને ડ્રાયફ્રુટ ઉમેરવાથી એકદમ રીચ ટેસ્ટ આવે છે. Sudha Banjara Vasani -
-
બેસન હલવા(besan halvo recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_23 #સુપરશેફ2 #week2 #ફ્લોર્સ_લોટઆપણે સુજી હલવો, રવો, ગાજર અને દુઘી નો હલવો કે પછી મગદાળ નો હલવો બનાવી એ છે... ઘણા હલવા તુરંત બની જાય છે તો ઘણા હલવા બનાવવામાં ઘણો સમય લાગે છે.. આજે બેસન નો હલવો એકદમ સરળ રીતે અને ઝડપથી બનાવી શકાય એની રીત લખું છું... ગરમાગરમ કે ઠરે પછી પણ આ હલવો સ્વાદ મા ખુબ જ સરસ બને છે. Hiral Pandya Shukla -
-
સ્વીટ પોટેટો હલવા(Sweetpotato halwa recipe in Gujarati)
#GA4#Week11#sweetpotatoશક્કરિયા એ ઉપવાસ માં વઘારે લેવા માં આવે છે.તેને બાફી ને આ રીતે હલવો બનાવી ને ઉપવાસ માં લઇ શકાય છે.શકકરીયા એ રેસા યુક્ત હોવાથી શિયાળા માં ખાસ ઉપયોગ માં લેવાય છે. Kinjalkeyurshah -
-
-
-
સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
સોજી નો હલવો બાળપણ થી મારો ફેવરીટ છે અને અત્યારે જ્યારે પણ બનાવું ત્યારે મન એવું જ રહે છે કે બધાંને સારો લાગે. Deepika Jagetiya -
-
લીલા નાળિયેર સુજી નો શીરો (Lila Nariyal Sooji Sheera Recipe In Gujarati)
#GCR#મહાપ્રસાદ#disha daksha a Vaghela -
વોટરમેલન હલવા
આપણે ગુજરાતી ઓ ને મીઠી વાનગીઓ વધુ ભાવતી હોઇ છે તો હુ આજે એવી જ એક ગુજરાતી રેસીપી લઈ ને આવી છુ.આપણે બધા એ મેંગો નો હલવો,પાઈનેપલ નો હલવો તો બનાવ્યો જ હસે પન આજે મે કઈક અલગ બનાવ્યુ છે વોટરમેલન હલવો.જે સ્વાદ મા ખુબજ સરસ લાગે છે.#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Voramayuri Rm -
ઈન્સ્ટન્ટ કોકોનટ એન્ડ સુજી હલવા
સ્વિટ સૌને પ્રિય હોય પણ જલ્દી થી બની જાય તો વધારે મજા.# ૩૦ મિનિટ Nilam Piyush Hariyani -
સોજી હલવા (Sooji Halwa recipe in Gujarati)
#મૉમ રેસીપીઘી,સૂકા મેવા ,દૂધ થી ભરપૂર હલવા બાલકો માટે મમ્મી દ્વારા બનાવવા મા આવતી શ્રેષ્ઠ વાનગી છે. જે એમની પસન્દગી ની સાથે એનર્જી બૂસ્ટર છે વિવિધ પ્રકાર ના લોટ ના ઉપયોગ કરી શકાય છે. Saroj Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14539460
ટિપ્પણીઓ