રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 લોકો
  1. 1 નંગદૂધી
  2. 2 નંગટામેટા
  3. 1 ગ્લાસપાણી
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1/2ચંમચી હળદર
  6. 1 ચમચીધાણાજીરું
  7. 2 ચમચીલસણ નો ખાંડેલો મસાલો
  8. 1/2 ચમચીરાઈ
  9. 1 ચપટીહિંગ
  10. 1/4 ચમચીઆખું જીરું
  11. 2ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    દૂધી ને ટામેટા ને સમારી લો

  2. 2

    કુકર માંતેલ માંરાય જીરું મૂકી એ તતળે એટલે હિંગ નાખી તરત હળદર, નાખો.

  3. 3

    હવે તેમાં ટામેટા નાખો. ને લસણ નો ખાંડેલો મસાલો ને ધાણાજીરું નાખો.હવે મીઠું સ્વાદ અનુસાર નાખી દેવું.

  4. 4

    ત્યારબાદ તેમાં દૂધી સમારેલી નાખી ને હલાવો તેમાં પાણી ઉમેરી હલવો.ત્યાર બાદ કુકર બંધ કરી દેવું.

  5. 5

    કુકર બંધ થયા બાદ 5 સીટી વગાડો. હવે વરાળ નીકળે એટલે જમવા માં સર્વ કરો..લો ત્યાર છે દૂધી નું સ્વાદિષ્ટ શાક.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Namrataba parmar
Namrataba parmar @namrataba
પર

Similar Recipes