દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)

Daxa Joshi
Daxa Joshi @daxa_joshi

દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2બાઉલ ઘઉનો લોટ
  2. 2 વાટકીચણાનો લોટ
  3. 2 વાટકીદુધી ખમણેલી
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1 ચમચીહળદર
  6. 2 ચમચાચટણી
  7. 2 ચમચીગરમ મસાલો
  8. 1 ચમચીશુગર
  9. 1 નાની વાટકીતેલ
  10. ખારો જરૂર મુજબ
  11. લસણ જરૂરિયાત પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ધ્ઉનો લોટ લો.ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરો. ત્યારબાદ તેમાં ખમણેલી દુધી ઉમેરો.

  2. 2

    ત્યારબાદ તેમાં ઉપર જણાવ્યા મુજબ મસાલાઓ ઉમેરવા.

  3. 3

    બધું મીશ્રણ ઉમેરી કઠણ લોટ બાંધો.અને તેને બાફવા મુકી દો.બફાઈ જાય ત્યારબાદ તેના નાના ટુકડા કરી લો.

  4. 4

    ત્યારબાદ તેનો મેથી થી વઘાર કરી લો.

  5. 5

    તો તૈયાર છે ઘ્ઉના બનેલા મુઠીયા ઢોકળાં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Joshi
Daxa Joshi @daxa_joshi
પર

Similar Recipes