દૂધી ના મૂઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)

Chitrali Mirani
Chitrali Mirani @cook_26428193

દૂધી ના મૂઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 લોકો
  1. ૧ કપજીણો લોટ
  2. ૧ કપજાડો લોટ
  3. ૧ કપબાજરી નો લોટ
  4. ૧/૨ કપબેસન લોટ
  5. દૂધી નુ ખમણ
  6. ૧ ચમચીહળદર
  7. ૧ ચમચીમરચું
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. ૩ ચમચીતેલ મોણ
  10. ૧ ચમચીસોડા
  11. વઘાર માટે
  12. ૧ચમચી તલ
  13. ચમચા તેલ
  14. ૧/૨ ચમચીરાઈ
  15. ૧૦‌નંગ લીમડાના પાન
  16. ૩ ચમચીખાંડ
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. જરૂર પ્રમાણે પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા દૂધી ખમણી લેવી.અને તે મા બધા લોટ નાખવા.

  2. 2

    મમપછી તેમાં સ્વાદાનુસાર મીઠું બધા મસાલા નાખી મિક્સ કરો અને તેલ નું મોણ નાખી મિક્સ કરો.

  3. 3

    પછી જરૂર પડે ત્યારે તેમાં પાણી ઉમેરીને ઢીલો લોટ બાંધી લો.

  4. 4

    એક વાસણમાં પાણી ભરીને તેમાં ઉપર ચાયણી રાખી મૂઠિયાં વાળી બાફી લો.ઠંડા થાય એટલે તેને કટ કરી વધારો.

  5. 5

    ખૂબજ ટેસ્ટી લાગે છે. સારી ટીપ્સ આપવા માગું છું. કે મુઠીયા સોફ્ટ કરવા માટે તેનો લોટ ઢીલો રાખવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chitrali Mirani
Chitrali Mirani @cook_26428193
પર

ટિપ્પણીઓ

Similar Recipes