દૂધી ની ખીર (Dudhi Kheer Recipe in Gujarati)

Kinnari Joshi
Kinnari Joshi @kinnnari

#GA4
#week21
Bottelgourd
ટાયટ માં ડેસટ ખાવા નુ મન થાય ત્યારે દૂધી ની ખીર બને જેમાં ખજૂર નો પલ્પ નાખી બનાવુ .. but ઘરમાં બધાં માટે સાકર નાખી બનાવુ જેની રેસીપી તમારા સાથે શેર કરું છું ...રીયલી ખૂબ જ ટેસ્ટી બને ...તમે પણ ટ્રાય કરી જોજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2 વ્યકતી
  1. 1 કપખમણેલું દૂધી
  2. 1 ચમચીઘી
  3. 1વાટકો (પા લીટર) દૂધ
  4. 5 ચમચીસાકર
  5. ઇલાયચી પાઉડર
  6. બદામ કતરણ
  7. પીસ્તા કતરણ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    એક પેન માં ઘી મૂકી ખમણેલી દૂધી 3/4 મીનીટ સતળવા દો

  2. 2

    એમાં દૂધ નાખી..5/7 મીનીટ ઉકાળવા દો દૂધી સરસ પોચી થઇ જશે

  3. 3

    દૂધ માં હવે સાકર ઉમેરી ફરી 5/7 મીનીટ ઉકળવા દો

  4. 4

    સાકર પણ સરસ મીકસ થઈ જાય એટલે ઇલાયચી પાઉડર ને બદામ ની કતરણ ઉમેરી ગેસ બંધ કરી લો..દૂધી ની ખીર રેડી છે.ગરમ અથવા થંડી પણ સર્વ કરી શકો છો...

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinnari Joshi
Kinnari Joshi @kinnnari
પર

ટિપ્પણીઓ

Similar Recipes