દુધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)

vallabhashray enterprise
vallabhashray enterprise @cook_26307318

દુધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2ડુંગળી લીલી
  2. 2ટામેટાં
  3. લીલું લસણ
  4. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. 1/2ચમચીરેગ્યુલર મસાલો અને ગરમ મસાલો
  6. 1નંગનાનું દુધી
  7. વઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધીની છાલ ઉતારી તેના નાના ટુકડા કરી અને કૂકરમાં બાફી લો

  2. 2

    એક કડાઈમાં ૨ ચમચા જેટલું તેલ મૂકી. તેમાં જીરું, લીલુ લસણ, આદુ મરચાની પેસ્ટ લિલી ડુંગળી નાખી સાંતળી લો

  3. 3
  4. 4

    પછી તેમાં ટમેટાની પ્યુરી નાખી અને બરોબર તેલ ના છૂટે ત્યાં સુધી સાંતળો

  5. 5

    પછી તેમાં બાફેલી દૂધી ને છુંદીઅને નાખો

  6. 6

    બધુ બરાબર એક રસ ન થાય ત્યાં સુધી હલાવતા રહો

  7. 7

    તો તૈયાર છે આપણો દૂધીનો ઓળો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
vallabhashray enterprise
પર

ટિપ્પણીઓ

Similar Recipes