ઓપન સમોસા (Open Samosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઇ મા તેલ, જીરુ, આદુ મરચા લસણ ની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી સાતળવી, ચણા ની બાફેલી દાળ, હીગ, લાલ મરચું, ગરમ મસાલો, હળદર, લીબુ, મીઠું, બધુંજ મીક્ષ કરવુ, લીલા ધાણા
- 2
મેંદો, 3ચમચી તેલ નાખી મીક્ષ કરી પાલક ની પેસ્ટ થી લોટ બાંધવો૧૦ મિનિટ રેહવા દેવુ
- 3
પૂરી વણી બે ભાગ કરી સમોસા નો શેપ આપવો તેમા ચણા ની દાળ નુ સ્ટફિંગ ભરી ઉપર મેંદા ની પેસ્ટ લગાવી ઉપર વમિસીલી સેવ પોર કરવી
- 4
સમોસા ને તેલ મા તળી લેવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ. સમોસા (Veg. Samosa Recipe In Gujarati)
#GA4 #Week21અમારા ઘર માં બધા ને સમોસા 'All time favourite che '..... Hetal Shah -
-
સમોસા રોલ (Samosa Roll Recipe In Gujarati)
સમોસા રોલ -વધેલી રોટલી માંથી બનતી વિશેષ રેસીપી છે#GA4 #Week21Sonal chotai
-
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#samosaમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે સમોસા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21 એકદમ બહાર જેવા જ સમોસા મેં ઘરે બનાવેલા મારા પરિવારને ખૂબ જ પસંદ પડેલા ટેસ્ટી અને ક્રિસ્પી બનેલા Komal Batavia -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21સમોસા નાસ્તામાં અથવા ડિનર માં ખવાતી વાનગી છે.સમોસા પંજાબી,ચાઈનીઝ,પીઝા સમોસા, આમ ઘણી પ્રકાર ના બને છે.આજે મે આલુ - મટર ના સમોસા બનાવ્યા છે. Jigna Shukla -
-
પોટલી સમોસા (Potli Samosa Recipe in Gujarati)
#GA4 #Week21#samosa#cookpadindia#CookpadGujaratiપોટલી સમોસા Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
-
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
#GA4#week21#cookpadindia#cookpadgujratiએકદમ બજાર જેવા ક્રિસ્પી અને ટેસ્ટી સમોસા ઘરે જ બનશે. Hema Kamdar -
-
સમોસા(Samosa recipe in gujarati)
#સુપરશેફ3#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ29સમોસા એ ખૂબ સરસ ફરસાણ છે જેને તમે સવારે ચા સાથે નાસ્તા માં, અથવા બપોરે કે સાંજે નાસ્તા માં પણ લઈ શકો. સમોસા ના પુરણ માં અલગ અલગ વેરીએશન કરી ને અલગ અલગ સમોસા બનાવી શકો. અહીંયા બટાકા નું પુરણ ભરીને સમોસા બનાવેલ છે. Shraddha Patel -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4 #Week21સમોસા ઘરે પણ બાર જેવા બને છે.તમે પણ બનાવજો. Neeta Parmar -
-
-
ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati)
#GA4#Week21#samosaઆપણા ગુજ્જુ ના ફેવરિટ સમોસા... Velisha Dalwadi -
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21સમોસા અમારે ઘરે નાના મોટા બધાને બહુ ભાવે. Richa Shahpatel -
-
ઓપન સમોસા બાસ્કેટ
#ફ્યુઝન#ઇબુક૧#૧૭આ રેસિપી સમોસા અને બાસ્કેટ ચાટ નું કોમ્બિનેશન છે.સમોસા નાં મસાલા ને બાસ્કેટ માં સ્ટફ કર્યું છે. Anjana Sheladiya -
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4 #Week21શિયાળામાં લીલા વટાણા ના સમોસા ખાવાની બહુ મજા આવે છે. આજે આપણે ક્રિસ્પી સમોસા બનાવીશું Pinky bhuptani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14553844
ટિપ્પણીઓ