રાજમા ચાવલ (Rajma chawal Recipe in Gujarati)

Preity Dodia
Preity Dodia @cook_91010
Vadodara
શેર કરો

ઘટકો

30 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 3 કપરાંધેલા ભાત
  2. 2 ચમચીજીરૂ
  3. 2 ચમચીઘી
  4. રાજમા માટે
  5. 2 કટોરીબાફેલા રાજમાં
  6. 1 ચમચીઆદુ લસણ મરચાની પેસ્ટ
  7. 2ડુંગળી
  8. 1ટમેટું
  9. ખડા મસાલા તજ લવિંગ તમાલપત્ર
  10. 1 ચમચીકસુરી મેથી
  11. હળદર મરચું ધાણાજીરુ મીઠું સ્વાદ મુજબ
  12. 1 ચમચીરાજમા મસાલો
  13. 3ચમચા તેલ
  14. 1/2લીંબુ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક કડાઈમાં 3 ટેબલ સ્પૂન તેલ લો તેની અંદર ખડા મસાલા ઉમેરો ત્યાર બાદ તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરો પછી ડુંગળી સાંતળો તેની અંદર ટામેટા ઉમેરો થોડું ચડી જાય પછી તેમાં બધા જ મસાલા હળદર ધાણાજીરું મીઠું મરચું અને કસુરી મેથી ઉમેરો પછી ગેસ બંધ કરી દો

  2. 2

    હવે આ મિશ્રણને ઠંડુ થવા દો ત્યારબાદ મિક્સરમાં એકદમ બ્લેન્ડ કરી લો

  3. 3

    હવે પછી એક કડાઈ ની અંદર આ ગ્રેવી ઉમેરો એકદમ સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો હવે તેની અંદર બાફેલા રાજમા ઉમેરી દો દસ મિનિટ સુધી ઢાંકણું બંધ કરી અને થવા દો ઉપરથી 1/2 લીંબુ અને રાજમા મસાલા ઉમેરો

  4. 4

    એક કડાઈમાં ઘી મૂકી અને એક ચમચી જીરું સાંતળો ત્યારબાદ તેમાં ભાત ઉમેરી દો અને હલાવી લો તૈયાર છે જીરા રાઈસ

  5. 5

    રાઈસ રાજમાને એક સાથે ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Preity Dodia
Preity Dodia @cook_91010
પર
Vadodara
cooking my passion 😋
વધુ વાંચો

Similar Recipes