રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા રીંગણ ની સ્લાઈસ કરી એમાં કાપા પડી પાણી માં ૫ મિનિટ માટે પલાળી રાખો
- 2
હવે મસાલા માટેની બધી વસ્તુ ભેગી કરી મસાલો તૈયાર કરી લો.
- 3
હવે રીંગણ ની એક એક સ્લાઈસ લઈ એના પર મસાલો લગાવી ડાયરેક્ટ શેકી શકો અથવા એક સ્લાઈસ પર મસાલો મૂકી બીજી સ્લાઈસ એની ઉપર મૂકી દો.અહી મે બંને રીત થી બનાવ્યા છે. એક નોન સ્ટીક પેન માં તેલ મૂકી બધી સ્લાઈસ મૂકી ઢાંકી ને ૫ થી ૭ મિનિટ થવા દો.
- 4
એક બાજુ ચડી જાય એટલે બીજી બાજુ પલટાવી દો.થોડી ક્રિસ્પી કરવી. બંને બાજુ ચડી ગઈ કે નઈ એ ચેક કરવા માટે વચ્ચે ચપ્પુ મરી ચેક કરી લો.
- 5
ગરમા ગરમ ભાખરી સાથે સર્વ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
રીંગણ બટાકા ટામેટા મસાલા સબ્જી(Brinjal potato tometo masala sabji recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસપોસ્ટ-4 મિત્રો જ્યારે સમય ઓછો હોય કે અચાનક મહેમાન આવી જાય તો સ્વાદિષ્ટ શાક ભરેલું જ ધ્યાનમાં આવે પણ સમયની કટોકટી છે કે ફરસાણ મીઠાઈ પણ બનાવવાના હોય એટલે આ રીતે શાક બનાવી જોજો ભરેલા શાકની જ ઈફેક્ટ આવશે અને સ્વાદ પણ એવો જ આવશે અને ખૂબ જલ્દી તૈયાર થઈ જાય છે...👍 Sudha Banjara Vasani -
રીંગણ ના પલીતા(baiga palita recipe in gujarati)
#વેસ્ટ (પલીતા એક ગુજરાતી વાનગી છે ખાસ કરીને શિયાળામાં બનાવવામાં આવે છે. બીલીમોરાના મોટારીંગણ માંથી બનાવવામાં આવે છે અને દક્ષિણ ગુજરાત ની પારંપરિક વાનગી છે . આને રોટલી કે રોટલા સાથે ખાવાની ખુબજ મજા આવે છે. પલીતા ને બપોર ના લંચ માં કે રાત્રિના ડિનર મા શાક તરીકે બનાવી શકાય છે) Vaidarbhi Umesh Parekh -
રીંગણ ના રવૈયા (Stuffed Brinjal Recipe In Gujarati)
#AM3હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે ??બધા આશા છે મજામાં હશો!!!આજે અહીંયા આપણી ગુજરાતી ટ્રેડિશનલ સબ્જી રીંગણ ના રવૈયા બનાવ્યા છે. અમારે ત્યાં ગામડામાં ફળિયામાં રહેતી બહેનો પ્રસંગોપાત જ્યારે પણ કોઈ પ્રોગ્રામ રાખે છે ત્યારે આ મેનુ ને પ્રથમ પ્રાયોરીટી મળે છે. સૌ કોઈ બહેનો પોતાના ઘરેથી બધી સામગ્રીઓ એકઠી કરે છે પ્રોગ્રામ કરે છે. નાના મોટા સૌ કોઈ આ મિજબાની નો આનંદ માણે છે. તો ચાલો જોઈએ ટ્રેડિશનલ શાક રીંગણ ના રવૈયા ની રેસીપી.... Dhruti Ankur Naik -
-
ગાજર શીંગદાણા નો હલાવો (Gajar Shingdana Halwa Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસિપી ચેલેન્જ#ATW2#TheChefStory#RJS#SGC બાપ્પા ને પ્રસાદી ધરાવવા નવી વાનગી બનાવાનું મન થયું. Sushma vyas -
રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati)
રીંગણ સામાન્ય રીતે બધા લોકો પસંદ નથી કરતા.પણ રીંગણ મને ખૂબ ભાવે છે એટલે કોઈ પણ સ્વરૂપે બનાવીને ગ્રહણ કરવાનું.રીંગણનું શાક ઘણી વખત ખાધું છે પણ રીંગણના પલીતા ભાગ્યે જ કોઈ વાર બને. સમયના અભાવે અને વળી આળસને કારણે પણ.પણ આજે તો નક્કી જ હતું કે રીંગણના પલીતા બનાવવા જ છે. તો બનાવી દીધા. Urmi Desai -
-
ભરેલા રીંગણ (Stuffed Brinjal Recipe In Gujarati)
ભરલી વાંગી એ એક પરંપરાગત મહારાષ્ટ્રીયન વાનગી છે.ભરલી એટલે ભરેલાં અને વાંગી એટલે રીંગણ. જે તમને મહારાષ્ટ્રીયન ભોજન પીરસતી દરેક રેસ્ટોરન્ટના મેનૂ પર અથવા મહારાષ્ટ્રીયન લગ્નના બુફે કાઉન્ટરમાં ચોક્ક્સથી જોવા મળશે. મહારાષ્ટ્રીયન થાળી આ વાંગી વિના અધૂરી છે એવું કહેવાય છે. મહારાષ્ટ્રના દરેક પ્રદેશ પ્રમાણે ભરલી વાંગી બનાવવાની રીત અલગ અલગ હોય છે, જોકે મૂળ આ રેસિપીમાં રીંગણને ડીંટિયા સાથે જ બનાવામાં આવે છે અને ગ્રેવી માટે શીંગદાણા, તલ, નાળિયેર અને ગરમ મસાલો સમાન જ રહે છે.#CB8#bharelaringal#bharlivangi#stuffedbaingan#maharashtrianstyle#marathicusine#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
રાઈસ એન્ડ વેજિટેબલ્સ પરાઠા (Rice Vegetables Paratha Recipe In Gujarati)
#30mins#Breakfast#ઝટપટ રેસિપી#cookpadgujarati#cookpadindiaઆ પરાઠા હેલ્થી, ટેસ્ટી અને ઝડપ થી બની જાય છે મેં સવાર ના નાસ્તા માં બનાવ્યા. Alpa Pandya -
પરવળ મસાલા (Parval Masala Recipe In Gujarati)
#EB#week2પરવળ નું શાક બાળકો ને મોટેભાગે નથી પસંદ પણ આ રીતે બનાવી ને ખવડાવશો તો જરાઈ ખબર ના પડે કે આ કયું શાક છે.અહી મે પરવળ ની છાલ કાઢી એ છાલ ને ગ્રાઇન્ડ કરી મસાલા મીક્સ કરી યુઝ કરી છે. Kunti Naik -
-
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
આ રેસિપી મહારાષ્ટ્ર માં બનતી ટેસ્ટી ડિશ છે , મહેમાન આવે તો જલ્દી બનતી ટેસ્ટી ડિશ છે, ચોક્કસ બનાવા ના પ્રયત્ન કરજો. Mayuri Doshi -
-
રીંગણ નું શાક (Ringan Shak Recipe In Gujarati)
#MAઆમ તો મારી મમ્મી ની બધીજ વાનગી ઓ સરસ બને છે પણ આ મધર્સ ડે સ્પેશ્યલ માં હું મારી મમ્મી ની જેવું રીંગણ ની ચીરીઓ નું શાક બનાવ્યું છે. જે સ્વાદિષ્ટ બન્યું છે. I Love u mummy❤❤❤ Richa Shahpatel -
-
ચૂરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#MA મમ્મી ના હાથ ના જમણ ની વાત જ્યારે આવે ત્યારે ચૂર્માં ના લાડુ જ સૌ પ્રથમ યાદ આવે. ચૂરમાના લાડુ જૂની અને શ્રેષ્ઠ મીઠાઈ છે જે સૌ ને ભાવતી જ હશે.આમ તો મુઠીયા માંથી બનતી આ મીઠાઈ છે પણ મારા મમ્મી ભાખરી માંથી પણ અમને બનાવી ને આપતા જેથી તેલ નો ઓછો વપરાશ થાય અને ગોળના હોવાથી સ્વાદિષ્ટ પણ બને. જે મને ખૂબ જ ભાવતા હતા .આજે એ હું તમારી સમક્ષ મૂકી રહી છું .મે પણ બનાવ્યા.અને મારા ઘર માં પણ બધા ને ખુબ જ ભાવે છે. Bindiya Prajapati -
મેથી રીંગણનું શાક (fenugreek leaves and brinjal curry recipe in gujarati)
#માઇઇબુક#સુપરશેફ3 લીલી મેંથીની ભાજી અને રીંગણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. અને બનાવવામાં પણ સરળ હોય છે. વરસાદમાં રોટલા ખાવાની પણ મજા જ આવે. Sonal Suva -
-
રીંગણ વાલોર નું શાક (Ringan Valor Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : રીંગણ વાલોર નું શાકનાના મોટા બધાને લીલાં શાકભાજી ખાવા જ જોઈએ એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં રીંગણ વાલોર નું શાક બનાવ્યું. Sonal Modha -
રીંગણ નો ઓળો કાઠિયાવાડી રીતે (Ringan Oro Kathiyawadi Style Recipe In Gujarati)
વિન્ટર લંચ & ડિનર 🥘🥙🫕#WLD#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR6Week 6#CWM2#Hathimasalaકુક વિથ મસાલા - 2 (ડ્રાય/ખડા મસાલા રેસીપીસ) Juliben Dave -
-
ભરેલાં રીંગણ બટાકા
#CB8#Week8 શિયાળા ની સિઝન એટલે બધા લીલા શાક મળે. ભરેલાં રીંગણ નું શાક બધા અલગ અલગ રીતે બનાવે છે. આ શાક સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. આ શાક માં બધો લીલો મસાલો એડ કરીને આ શાક બનાવ્યું છે. આ શાક નો ટેસ્ટ ઊંધિયા જેવો લાગે છે. Parul Patel -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14567870
ટિપ્પણીઓ (4)