ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો ઝીણો અને કરકરો લોટ મિક્સ કરો તેમાં મોણ નાખી અને ભાખરીનો કઠણ લોટ તૈયાર કરો
- 2
ત્યારબાદ તેના મોટા લુવા કરી તેને વણી લો પછી કોઈપણ વાટકા થી તેને વર્તુળ આકાર આપી દો
- 3
પછી તેમાં કાંટા ચમચી વડે હોલ કરી દો અને તેને નોનસ્ટિક લોઢી પર બંને બાજુ ધીમા તાપે બટર થી શેકી લો
- 4
પછી તેમાં ટામેટાં સોસમાં બે લસણની કળી ઝીણી ઝીણી સુધારી લેવી પછી તેમાં એક ચમચી ઓરેગાનો અને એક ચમચી ચીલી ફ્લેક્સ નાખી સરખી રીતે હલાવી લેવું પછી નોનસ્ટિક લોઢી પર ભાખરી પર તૈયાર કરેલો સોસ લગાવો પછી તેમાં છીણેલું ચીઝ નાખવું પછી તેમાં ઝીણા સમારેલા ડુંગળી ટામેટા અને કેપ્સીકમ નાખવા અને ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો
- 5
તો તૈયાર છે બાળકોને ભાવે તેવા હેલ્ધી અને સ્વાદિષ્ટ ભાખરી પીઝા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ભાખરી પિઝ્ઝા(bhakhri pizza recipe in Gujarati (
ખુબ જ ઝડપથી બની જાય છે. ઉપરાંત માં સરળ, સ્વાદિષ્ટ અને મેન્દા ના બદલે ઘર માં બનતી ભાખરી થી બનતા હોવાથી હેલ્ધી તો ખરા જ. વડીલો ના સાદા ભોજન અને યંગ જનરેશન ના ફાસ્ટ ફૂડ બંને ની ચોઈસ એકસાથે પૂરી થઈ જાય છે.#વિકએન્ડરેસિપી#Cookpadindia Rinkal Tanna -
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
બાળકોને પીઝા બહુ ભાવે પણ વારંવાર બહારનાં પીઝા ખાવા એ હેલ્થ માટે સારું નહિ. લોક ડાઉન વખતે આવા ઘણા અખતરા કર્યા. ભાખરી પીઝા, પીઝા પરાઠા, પીઝા ટાકોઝ વગેરે.. Dr. Pushpa Dixit -
-
વેજ. ભાખરી પીઝા (veg. Bhakhri Pizza Recipe In Gujarati)
#amazing august -week2#AA2પીઝા બધા ને ભાવે પરંતુ મેંદો અને યીસ્ટ જેવી સામગ્રી ને લીધે હું પીઝા ઓછા prefer કરું છું. આજે ભાખરી બનાવીને પીઝા બેસનો ઉપયોગ કરી સરસ ટોપીંગ કરી સર્વ કર્યું છે. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વર્જન બનાવ્યું. બધાને ખૂબ ભાવ્યા નો આનંદ તથા કુકપેડની ચેલેન્જ માં participate કરવાનો આનંદ છે. Dr. Pushpa Dixit -
ભાખરી પીઝા(bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#Week17#chesseપીઝા એક એવી આઇટમ છે નામ સાંભળી અને બાળકોના મોઢામાં પાણી આવી જાય. પણ મેં હેલ્ધી ભાખરી પિઝા બનાવેલ છે કે બાળકો પીઝા ને નામ થી ભાખરી પણ ખાઈ શકે. Kunjal Raythatha -
-
-
-
મલ્ટીગ્રેઇન વેજીટેબલ ભાખરી પીઝા (Multigrain Vegetable Bhakhri Pizza Recipe In Gujarati)
#ChooseToCookમારી દીકરીને મલ્ટીગ્રેન વેજીટેબલ ભાખરી પીઝા ખૂબ ભાવે છે એટલે અમે વારંવાર આ પીઝા બનાવીએ છીએ. આ પીઝા હેલ્ધી અને પૌષ્ટિક પણ છે Devyani Baxi -
-
-
-
ભાખરી પીઝા (Bhakhri pizza recipe in Gujarati)
#GA4#week10#Cheese પીઝા એ બાળકો ને ખુબ પસંદ હોય છે તો બાળકો ને પસંદ એવા થોડાક અલગ એવા ભાખરી પીઝા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14568034
ટિપ્પણીઓ (2)