બેસન ચિલા (Besan Chila Recipe in Gujarati)

Heena Mandalia
Heena Mandalia @cook_26093279
જામનગર
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 300 ગ્રામબેસન
  2. 2કળી લસણ
  3. 2ચમસી કોથમીર
  4. 1 નંગલીલું મરચું
  5. 1 નાની ચમચીમીઠું
  6. 1 ચમચીહિંગ
  7. 1 ચમચીમરચું પાઉડર
  8. 1નાનો વાટકો ભરીને પણી
  9. ચીલા શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બેસન ને બધા મસાલા રેડી કરી લો

  2. 2

    ત્યારબાદ તેને એક તપેલી માં બેસન ઉમેરી તેમાં બધા મસલા ઉમેરવા ને થોડુ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરવું

  3. 3

    ત્યાર બાદ એક તવા ને ગરમ કરી ને તેના પર તેલ લગાવવું ને તૈયાર મિશ્રણ ને ચમચા ની મદદથી પાથરી દો

  4. 4

    પછી તેને પલટાવી ને બીજી તરફ પણ તેલ લગાવી શેકવું

  5. 5

    બસ તો થોડુ સરસ શેકાઈ ગયા બાદ તૈયાર 6 સ્વાદિષ્ટ વાનગી બેસન ચીલા તેને ટોમેટો સોસ દહીં,લીલી ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Mandalia
Heena Mandalia @cook_26093279
પર
જામનગર
music cooking work out
વધુ વાંચો

Similar Recipes