લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)

લીલી હળદરનું શાક એ ખૂબ જ સ્વાદિષ્ટ શાક છે જે ઘરમાં બનાવવામાં આવે છે. આશા ખાસ કરીને શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે જ્યારે હળદર માર્કેટમાં સરળતાથી મળી રહે છે અને ખૂબ જ તાજી હોય છે. શિયાળા દરમિયાન બનાવવામાં આવતી આ એક ખૂબ જ હેલ્ધી રેસિપી છે જે બાજરીના રોટલા ઘી અને ગોળ સાથે પીરસવામાં આવે છે.
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
લીલી હળદરનું શાક એ ખૂબ જ સ્વાદિષ્ટ શાક છે જે ઘરમાં બનાવવામાં આવે છે. આશા ખાસ કરીને શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે જ્યારે હળદર માર્કેટમાં સરળતાથી મળી રહે છે અને ખૂબ જ તાજી હોય છે. શિયાળા દરમિયાન બનાવવામાં આવતી આ એક ખૂબ જ હેલ્ધી રેસિપી છે જે બાજરીના રોટલા ઘી અને ગોળ સાથે પીરસવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
હળદર ને ધોઈ, છાલ ઉતારી મીડિયમ સાઇઝની છીણીથી છીણી લેવી.
- 2
લીલી ડુંગળી, લીલું લસણ, ધાણા, ટામેટા અને વટાણા તૈયાર કરવા.
- 3
એક પેનમાં ઘી ગરમ થાય એટલે તેમાં આખા મસાલા ઉમેરીને છીણેલી હળદર ઉમેરવી. જ્યાં સુધી હળદર એકદમ હલકી થઈ જાય અને તેનો રંગ બદલાઈ જાય ત્યાં સુધી પકાવવું. લગભગ પાંચથી સાત મિનિટ માં હળદર શેકાઈ જાય છે.
- 4
હવે તેમાં આદુ, મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરીને એક મિનીટ સુધી પકાવવું. લીલી ડુંગળી અને લીલું લસણ ઉમેરીને બરાબર હલાવી લેવું ત્યારબાદ તેને બે મિનીટ સુધી પકાવવું.
- 5
હવે તેમાં બાફેલા વટાણા અને ટામેટા ની સાથે લાલ મરચું, મીઠું અને ધાણાજીરું ઉમેરી બરાબર હલાવી લેવું અને પાંચ મિનિટ સુધી મીડીયમ તાપે પકાવવું. દહીં માં 1/2 કપ પાણી ઉમેરી બરાબર હલાવી ને હળદરના શાકમાં ઉમેરવું. બરાબર હલાવીને મીડીયમ તાપે બેથી ત્રણ મિનીટ સુધી પકાવવું.
- 6
શાકમાં ધાણા ઉમેરી મિક્સ કરી લઈને ગેસ બંધ કરી દેવો.
- 7
હળદરના શાકને બાજરીના રોટલા ઘી અને ગોળ સાથે પીરસવું.
Similar Recipes
-
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9#week9આ લીલી હળદર નું શાક ખૂબ જ ગુણકારી છે. શિયાળા મા આ શાક રોટલા ભાખરી જોડે ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. Noopur Alok Vaishnav -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#GA4 #Week21શિયાળા માં લીલી હળદર બહુ મળે. મને હળદર ખૂબ ભાવે .. એટલે મેં એનું શાક બનાવ્યું છે.. જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે.. Tejal Vijay Thakkar -
લીલી હળદર નું શાક
#CB9#week9#cookpadindia#cookpadgujarati શિયાળા માં લીલી આંબા હળદર ખૂબ જ સરસ મળે છે.તે ખૂબ જ હેલ્થી અને અનિસેપ્ટિક છે.તેનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે જેમ કે તેનો જ્યુસ, આથવા માં આવે છે અથાણું બનાવાય છે અને શાક પણ બનાવાય છે.મેં આજે તેમાંથી શાક બનાવ્યું છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Alpa Pandya -
દાણા મુઠીયા નું શાક (Dana muthiya nu shak recipe in Gujarati)
દાણા મુઠીયા નું શાક શિયાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે જે એક ગુજરાતી ડીશ છે. આ શાક સુરતી કાળા વાલ ની પાપડી ના દાણા અને મેથીના મુઠીયા નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. તાજા લીલા મસાલાના ઉપયોગ થી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવર ફુલ બને છે. આ શાક પૂરી, રોટલી, પરાઠા અથવા તો રાઈસ સાથે પીરસી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#US#Utrayan special recipesગુજરાત અને કચ્છમાં લીલી હળદરનું શાક ઘરેઘરે ફેમસ છે. શિયાળામાં ઠંડીની શરૂઆત થતા જ લોકોના ઘરમાં લીલી હળદરનુ શાક રોટલા જોડે બનાવાય છે. જેના ફાયદા પણ અનેક છે. તો ચાલો રેસીપી જોઈએ... Dr. Pushpa Dixit -
લીલી હળદર નું શાક
#CB9ત્યારે તમને પીળી અને સફેદ એમ બે પ્રકારની હળદર જોવા મળશે. આ બંને લીલી હળદરના ફાયદાઓ સરખા જ છે. જોકે ઠંડીનું આગમન થતા જ મહેસાણામાં લોકો લીલી હળદરનું શાક બનાવવા લાગે છે. લીલી હળદરું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. બાજરાના રોટલા જોડે સર્વ કરાતા શાકને ખાતા જ લોકો આંગળા ચાટતા રહી જાય છે સફેદ હળદર ને આંબા હળદર કહે છે કારણ કે તેમાં કેરીની સુગંધ આવે છે ,,,મેં બન્ને જાતની હળદર નો ઉપયોગ કરી શાક બનાવ્યું છે ,અને દરેક વસ્તુ બારીક સ્મરીને લીધી છે ,,પેસ્ટ કરીને પણ કરી શકાય ,, Juliben Dave -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ week9 કહેવાય લીલી હળદર નું શાક પણ બને પીળું અને સુધારો તો હાથ પણ પીળા થઈ જાય🤣🤣ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે સાથે ઘંઉ, બાજરા, જુવાર કે મકાઈની રોટી સાથે શિયાળામાં ગરમાગરમ ખાવાની મજા જ પડી જાય. Dr. Pushpa Dixit -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9લીલી હળદર શરીરમાં લોહી વધારે છે તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે શરદી ઉધરસ એલર્જી સામે રક્ષણ કરે છે આ વાનગી મુખ્યત્વે ઉત્તર ગુજરાત ની વાનગી છે Ankita Tank Parmar -
લીલી હળદર ટામેટા ની ચટણી (Lili Haldar Tomato Chutney Recipe In Gujarati)
લીલી હળદર હમણાં શિયાળામાં ખૂબ જ પ્રમાણમાં મળતી હોય છે. તેને લાંબી સમારેલી આથી ને તો ખૂબ જ ખાતા હોઈએ છે પણ એ ની ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે ધાબા પર તમે કાઠીયાવાડી વાનગીઓ ખાતા હોવ ત્યારે તમને એની સાથે આ ચટણી પીરસવામાં આવે છે. અમારા ઘરમાં રસાવાળા શાક સાથે કઠોળના શાક સાથે આ ચટણી સર્વ કરી છે#GA4#Week21 Chandni Kevin Bhavsar -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21#cookpadindia#cookpadgujaratiહળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. તેના શક્તિશાળી સ્વાસ્થ્ય વર્ધક એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી-બેકટેરીઅલ ગુણધર્મો ને કારણે ભારતીય રસોઈઘરો માં સદીઓ થી હળદર નું અગત્ય સ્થાન છે.તેમાં પણ લીલી હળદર અથવા કાચી હળદર હળદરપાઉડર કરતા પણ વધારે ગુણકારી છે.ચટાકેદાર લીલી હળદર નું શાક ઉત્તર ગુજરાત ના મેહસાણા જિલ્લા ની ખૂબ પ્રખ્યાત વાનગી છે. શિયાળા માં તો ત્યાં ના લોકો ખાસ કરી ને ખેતર વાડીઓ માં લીલી હળદર નું શાક અને બાજરી, જુવાર, મક્કાઈ ના રોટલા તથા પાપડ, છાશ ખાવાનું આયોજન કરતા હોય છે. આ શાક સંપૂર્ણ રીતે ઘી માં જ બનાવવા માં આવે છે. Vaibhavi Boghawala -
લીલી હળદરનું શાક(Lili haldar nu shak recipe in Gujarati)
#GA4#Week11#Greenonionઆ શાક શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે... રોટલા સાથે સર્વ કરી શકાય... Kala Ramoliya -
લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
લહસૂની પાલક ખીચડી વન પોટ મિલ છે જે મગની દાળ, ચોખા અને પાલક માંથી બનાવવામાં આવે છે. આ એક ખૂબ જ સરળ અને હેલ્ધી ડિશ છે જે ખાવામાં હલકી છે અને ઝડપથી પચી જાય છે. લસણ નો તડકો આ ખીચડી ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે. પાલક ખીચડી પુલાવ કરતા અલગ છે કેમકે એ ઢીલી હોય છે. આ ખીચડીને પસંદગી પ્રમાણે વધારે કે ઓછી ઢીલી રાખી શકાય. પાલક ખીચડી દહીં અને પાપડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu#spicequeen spicequeen -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
# cooksnap #challenge # masala Recipe #લીલી હળદર નું શાક ડબ્બો ભરી ને ફ્રીજ મા રાખી દો ૧ Week ચાલસે Jigna Patel -
ઝૂણકા ભાકર (Zunka bhakar recipe in Gujarati)
ઝૂણકા મહારાષ્ટ્રીયન ડીશ છે જે બેસન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ખૂબ જ સરળ અને ઓછી સામગ્રીથી બની જતી ડીશ શાકભાજીની અવેજી માં ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઝૂણકા ને ભાકર એટલે કે જુવાર કે બાજરાની રોટલી કે રોટલા સાથે પીરસવામાં આવે છે. ઝૂણકા ભાકર અને ઠેચા નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#MAR#cookpadindia#cookpad_gu spicequeen -
લીલા ચણા નું શાક (Lila chana nu shak recipe in Gujarati)
લીલા ચણા શિયાળા દરમિયાન આસાનીથી મળી જાય છે અને એનો ઉપયોગ કરીને ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ શાક બનાવી શકાય છે. આ શાકમાં ફ્રેશ લીલા મસાલા તેમજ આખા સૂકા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે આપણા રોજબરોજના શાક કરતાં એનો સ્વાદ અને સુગંધ એકદમ અલગ પડે છે. આ શાક રોટલી અને રાઈસ સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WLD#MBR7#CWM2#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
તુડકીયા ભાત (Tudkiya bhath recipe in Gujarati)
તુડકીયા ભાત હિમાચલ પ્રદેશમાં બનાવવામાં આવતી એક ખીચડી નો પ્રકાર છે જે ચોખા અને મસૂરમાં મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. આખા મસાલા વાટીને જે પેસ્ટ ઉમેરવામાં આવે છે એના લીધે આ ભાત ખૂબ જ ફ્લેવરફૂલ લાગે છે. સુગંધથી ભરપૂર આ ભાત ખાવાની ખૂબ જ મજા પડે છે.#નોર્થ#પોસ્ટ4 spicequeen -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9#Week9 post3#Cookpadindia#Cookpadgujaratiદેશી ઘીમાં બનતું ટેસ્ટી લીલી હળદર નું શાક Ramaben Joshi -
હરિયાલિ અપ્પે (Hariyali appe recipe in Gujarati)
અપ્પે સામાન્ય રીતે રવો અથવા તો ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, પરંતુ મેં અહીંયા બાજરી ના લોટ નો ઉપયોગ કરીને હેલ્ધી અપ્પે બનાવ્યા છે જેમાં ઘણા બધા લીલા શાકભાજી ઉમેરવામાં આવ્યા છે. આ હેલ્ધી અપ્પે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જે દહીં અને ચટણી સાથે પીરસી શકાય. ચા કે કોફી સાથે પણ નાશ્તા તરીકે પીરસી શકાય.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
શિયાળો આવે એટલે આપણા રસોડામાં અલગ અલગ શાક નવા બનતા હોય છે.આજે લીલી હળદરનું શાક બનાવ્યું છે લીલી હળદર ગરમ હોવાથી તેને ઘીમાં બનાવવામાં આવે છે જેનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે#GA4#Week21#Rawturmeric Nidhi Sanghvi -
લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21શિયાળામાં લીલી હળદર આસાનીથી મળી રહે છે. શરીર માટે ખૂબ જ ગુણકારી છે. લીલી હળદરનું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
ઊંધિયું ગુજરાત રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારનું ઊંધિયું બનાવવામાં આવે છે. મને ખાસ કરીને સુરતી ઊંધિયું ખૂબ જ પસંદ છે કેમકે એ સ્પાઈસી અને સ્વીટ હોય છે. સુરતી ઉંધીયુ બનાવવા માટે સુરતી પાપડી, નાના રીંગણ, કેળા, બટાકા, શક્કરીયા અને રતાળુ નો ઉપયોગ કરવામાં આવે છે. લીલો મસાલો નાળિયેર, લીલા ધાણા અને લીલુ લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તાજી મેથી માંથી બનાવવામાં આવતા મુઠીયા આ ડિશ ને ખુબ જ સરસ સુગંધ અને સ્વાદ આપે છે. આ સ્વાદિષ્ટ ડિશ ફક્ત શિયાળા દરમિયાન જ બનાવવામાં આવે છે. સુરતી ઉંધીયુ પૂરી સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
લીલી હળદરનું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week 21 શિયાળામાં લીલી હળદર નું શાક ખૂબ જ સરસ લાગે છે. Vidhi -
લીલી હળદર, આમળા નું શાક (Lili Haldar Amla Shak Recipe In Gujarati)
#GA4#વીક 21 હળદર અને આમળાને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે હળદર એટલો સુધારક છે અને આમળાં પણ ચામડી માટે વાળ માટે પણ ઉપયોગી છે મને ગુણકારી છે અને આપણે એમને એમ ખાવાનું ન ભાવે તો આપણે આવી રીતના શાક બનાવીને ખાઈ એ તો તે ફાયદાકારક જ છે. Varsha Monani -
લિલી હળદર નું શાક
#શિયાળાલિલી હળદર શરીર માટે ખુબ જ લાભદાયી છે...ઘણા લોકો તેનું અથાણું બનાવી ને ઉપયોગ કરતા હોય છે ..પરંતુ આજે આપણે લિલી હળદર નું શાક બનાવીશુ જે ઉત્તર ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે...અને બાજરી ના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Himani Pankit Prajapati -
લીલી હળદર અને દ્રાક્ષ નું સલાડ (Lili Haldar Grapes Salad Recipe In Gujarati)
હળદર મા ખૂબ જ રોગપ્રતિકારક વિટામિન્સ છે. શિયાળા માટે આ સલાડ ખુબજ સ્વાદિષ્ટ છે. બાળકોને પણ પસંદ આવશે. Valu Pani -
દાલ બાટી (Dal baati recipe in Gujarati)
દાલ બાટી એ રાજસ્થાનની ખૂબ જ જાણીતી અને લોકપ્રિય વાનગી છે. ઘઉંના જાડા લોટમાં ઘીનું સરખું મોણ ઉમેરીને બાટી બનાવવામાં આવે છે. બાટીને ટ્રેડિશનલી અંગારામાં શેકીને બનાવવામાં આવે છે પરંતુ ગેસ પર અથવા તો ઓવનમાં પણ સરસ બાટી બનાવી શકાય છે. ઘીમાં બોળેલી બાટીને મિક્સ દાળ અને લસણની ચટણી સાથે પીરસવામાં આવે છે. ટ્રેડિશનલી દાલ બાટી સાથે ચૂરમું પણ પીરસવામાં આવે છે. દાલ, બાટી, લસણની ચટણી અને ચૂરમાં નું કોમ્બિનેશન ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati)
ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની પ્રખ્યાત એવું લીલી હળદરનું શાક,બાજરાનો રોટલો, રોટલાનો ચુરમો, નરમ ખીચડી, હળદર, સલાડ,ગોળ ઘી અને છાશ.. Radhika Thaker -
પંચમેલ દાળ (Panchmel dal recipe in Gujarati)
પંચમેલ દાળ પાંચ જાતની દાળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ રેસિપી ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. આ દાળ રોટલી કે ભાત સાથે પીરસી શકાય. પંચમેલ દાળ દાલબાટી અને ચુરમા સાથે પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#FFC6#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (18)