લીલા ચણાની કઢી (Green Chana Kadhi Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
લીલા ચણાની કઢી (Green Chana Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક વાસણમા તેને ઘી ગરમ કરવા તેમા જીરૂ નાખવુ હીગ નાખી ચણા નાખવા ને હલાવવુ પછી હળદર ને મીઠું નાખી બે મિનિટ ઢાકી ને રાખવુ પછી દહીં મા ચણાનો લોટ મિક્સ કરવો તેમા આદુ મરચા ની પેસ્ટ નાખવી ને મિકસ કરવુ પછી ચણામા નાખવુ હલાવવુ નેપછી જરૂર મુજબ પાણી નાખી ઉકારવી જેટલી ગરમ થઇ એટલી સરસ લાગેછે તેમા ગોળ નાખી હલાવવુ પછી પાછો ઉપર વધાર કરવો એક પેન મા તેલને ઘી મુકી તેમા હીગ નાખી લાલમસાલો કઢી પર નાખી ગરમ તેલનો વધાર કરવો
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મહારાષ્ટ્રીયન કઢી (Maharashtrian kadhi Recipe In Gujarati)
સામાન્ય રીતે કઢીમાં પ્રદેશ મુજબ વિવિધતા જોવા મળે છે. કઢી બનાવવાની અનેક પધ્ધતિ હોવા છતાં તેને ખીચડી, ભાત અથવા રોટલા અને ભજીયા સાથે સાઈડ ડ્રિંક તરીકે પીરસવામાં આવે છે. અહીં મેં મહારાષ્ટ્રમાં બનતી કઢીની રેસીપી રજૂ કરી છે. આ કઢી બનાવામાં વાટેલો તાજો લીલો મસાલો ઉમેરવામાં આવે છે. દહીંમાં તાજો મસાલો અને ઘીની સુગંધ ભળવાને કારણે આ કઢી સ્વાદિષ્ટ લાગે છે. ભારે શરદી કે કફ થયો હોય ત્યારે આ કઢી ગરમા-ગરમ પીવાથી શરદીનો કોઠો છુટ્ટો પડે છે અને ગળામાં રાહત પણ અનુભવાય છે.#Maharashtriankadhi#healthydrinkrecipe#kadhi#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
-
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1#CookpadIndia#Cookpadgujarati#Cookpad આખા ભારતમાં વિવિધ રાજ્યોમાં જુદા જુદા પ્રકારની કઢી બને છે, ક્યાંક પકોડાવાળી કઢી તો ક્યાંક બૂંદીવાળી. પરંતુ આ બધી જ કઢીમાં ગુજરાતી કઢીની વાત જ અનોખી છે. આ કઢીનો ખાટો-મીઠો ટેસ્ટ બધાને દાઢમાં રહી જાય એવો હોય છે. કઠોળ બનાવ્યા હોય કે પછી ખીચડી કે રોટલા હોય, તેની સાથે ટેસ્ટી કઢી બની હોય તો ખાવાની મજા બમણી થઈ જાય છે. કઢી એ દહીં કે છાશમાંથી બનતી સૂપ કે દાળ જેવી તરલ વાનગી છે. કઢી સંપૂર્ણ ભારતમાં બનાવવામાં આવે છે. તેને ખીચડી અથવા ભાત સાથે ખવાય છે. ગુજરાતી ભોજન કે ગુજરાતી થાળીમાં કઢી અવશ્ય હોય છે. Komal Khatwani -
-
-
કઢી(Kadhi Recipe in Gujarati)
આ વાનગી મેં સવારના રાઈસ માં ખાવા માટે બનાવી હતી મારા ઘરમાં બધાની ફેવરેટ છે Falguni Shah -
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#cookpadindia#cookpadgujaratiલીલા ચણા માં વિટામિન, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમજ તેનું શાક પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે. Ranjan Kacha -
કઢી (Kadhi Recipe In Gujarati)
કાઠિયાવાડ મા ખાટી મીઠી કઢી બને છે જે મેં આજે બનાવી અને જીરા રાઈસ સાથે સર્વ કરી છે. Sonal Modha -
-
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#GA4 #Week25 રાજસ્થાની કઢી આમ તો મૂળ ગુજરાતી જેવી જ હોય છે પણ તેમાં વઘાર ની જે રીત તે થોડીક અલગ રીતે હોય છે અને તેમાં મૂળ લસણ અને લીલા મરચાં વાટીને નાખવામાં આવી છે. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો જોઈએ આપણે રાજસ્થાની કઢી ની રીત. Varsha Monani -
-
-
-
-
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આજે મે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવી છે, કઢી ખીચડી, મગની છુટીદાળ સાથે કઢી ભાત બનાવીએ છીએ મે આજે કઢી ભાત અને ચણાનું શાક બનાવ્યુ છે કઢી મા ઘી અને તજ લવીંગ ના વઘાર ની સોડમ આજુબાજુ મા પ્રસરી જાય છે અને સાથે અત્યારે સરગવો ખુબ સરસ આવે છે તો મે કઢી મા તેને વચ્ચે થી કાપી નાના ટુકડા કરી નાખ્યા છે તેનો બહુ સરસ ફ્લેવર આવે છે, હું દાળમાં પણ આ જ રીતે સરગવો નાખું છું તમે પણ ટ્રાય કરજો Bhavna Odedra -
મૂળાની કઢી (Mooli Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpadgujarati#cookpadindia#cookpad કઢી ઘણી બધી અલગ અલગ પ્રકારની અને અલગ અલગ સામગ્રી માંથી બનાવી શકાય છે. સામાન્ય રીતે દરેક કઢીનું એક મેઇન અને કોમન ઈન્ગ્રીડીયન્ટ ખાટું દહીં કે તેની છાશ હોય છે. અલગ અલગ પ્રકારના લીલા શાકભાજી કે પછી અડદ, મગ જેવા કઠોળ માંથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવી કઢી બનાવી શકાય છે. મેં આજે મૂળાના લીલા પાનનો ઉપયોગ કરીને મૂળાની કઢી બનાવી છે. આ કાઢીને રોટલી, રોટલા, ખીચડી કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#MBR2#Week2કાઠીયાવાડ માં સાંજે વાળુ ટાણે ખાટીમીઠી કઢી, બાજરી ના રોટલા સાથે ખીચડી ,પાપડ અથાણાં આટલું તો હોય જ..પણ કઢી પરફેક્ટ માપ પ્રમાણે બને તો મોજ પડી જાય.. Sunita Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14571495
ટિપ્પણીઓ (3)