લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)

અલગ-અલગ પ્રકારના અથાણા ભારતીય ભોજનનો એક અભિન્ન હિસ્સો છે. સામાન્ય રીતે ઉનાળા દરમ્યાન આપણે કેરીના અથાણાં બનાવીએ છીએ જે આખું વર્ષ ચાલે છે પરંતુ શિયાળા ની ઋતુ દરમ્યાન પણ ઘણા એવા અથાણા બનાવી શકાય છે જે થોડા સમય માટે તાજા બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે.
લાલ મરચાનું અથાણું તીખું અને ખાટું અથાણું છે જે માં મરચાના ટુકડા કરી ને અથવા આખા મરચા ભરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ સરળ અને ફ્લેવરફુલ અથાણું છે જે થોડા અઠવાડિયા માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે.
લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
અલગ-અલગ પ્રકારના અથાણા ભારતીય ભોજનનો એક અભિન્ન હિસ્સો છે. સામાન્ય રીતે ઉનાળા દરમ્યાન આપણે કેરીના અથાણાં બનાવીએ છીએ જે આખું વર્ષ ચાલે છે પરંતુ શિયાળા ની ઋતુ દરમ્યાન પણ ઘણા એવા અથાણા બનાવી શકાય છે જે થોડા સમય માટે તાજા બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે.
લાલ મરચાનું અથાણું તીખું અને ખાટું અથાણું છે જે માં મરચાના ટુકડા કરી ને અથવા આખા મરચા ભરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ સરળ અને ફ્લેવરફુલ અથાણું છે જે થોડા અઠવાડિયા માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મરચાને ધોઈને એકદમ કોરા કરી લેવા. મરચાને કોરા કરી ૨ થી ૩ કલાક માટે મૂકી રાખી પછી કાપવા જેથી કરીને મરચાં એકદમ કોરા થઇ જાય. મરચા માંથી બીજ કાઢી ને એના ચાર ટુકડા કરી લેવા. જો વધારે તીખું અથાણું જોઈતું હોય તો મરચા ના બીજ રહેવા દેવા. જો ભરીને અથાણું બનાવવું હોય તો એમાં એક ઉભો કાપો મૂકવો.
- 2
હવે એક મોટા વાસણમાં તેલ સિવાયની બધી વસ્તુઓ ઉમેરીને બરાબર હલાવી લેવું.
- 3
તેલ ને ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરીને પછી તેને હૂંફાળું થવા દેવું. હૂંફાળા તેલને તૈયાર કરેલા મસાલામાં ઉમેરીને બરાબર હલાવી લેવું.
- 4
હવે મસાલામાં મરચાના ટુકડા ઉમેરીને બરાબર હલાવી લેવું. જો ભરીને મરચાનું અથાણું બનાવવું હોય તો મરચા માં તૈયાર કરેલો મસાલો ભરી લેવો. અથાણાં ને એરટાઈટ કન્ટેનરમાં અથવા તો કાચની બરણીમાં ભરીને 24 કલાક રૂમ ટેમ્પરેચર પર રહેવા દેવું ત્યાર બાદ અથાણાને રેફ્રિજરેટરમાં થોડા અઠવાડિયાઓ સુધી સ્ટોર કરી શકાય છે.
- 5
લાલ મરચાના અથાણા ને પરાઠા, થેપલાં, પૂરી વગેરે વસ્તુઓ સાથે પીરસી શકાય અથવા તો મુખ્ય ભોજનની સાથે પણ પીરસી શકાય.
Top Search in
Similar Recipes
-
કાઠિયાવાડી લાલ મરચાનું અથાણું (Kathiyawadi Red Chilly Pickle Recipe In Gujarati)
#BW#Bye_Bye_Winter#Cookpadgujarati અલગ-અલગ પ્રકારના અથાણા ભારતીય ભોજનનો એક અભિન્ન હિસ્સો છે. સામાન્ય રીતે ઉનાળા દરમ્યાન આપણે કેરીના અથાણાં બનાવીએ છીએ જે આખું વર્ષ ચાલે છે પરંતુ શિયાળા ની ઋતુ દરમ્યાન પણ ઘણા એવા અથાણા બનાવી શકાય છે જે થોડા સમય માટે તાજા બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે.લાલ મરચાનું અથાણું તીખું અને ખાટું અથાણું છે જે માં મરચાના ટુકડા કરી ને અથવા આખા મરચા ભરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ સરળ અને ફ્લેવરફુલ અથાણું છે જે થોડા અઠવાડિયા માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે. જે લોકો મસાલેદાર ખાવાનું પસંદ કરે છે તેમના માટે પહેલી પસંદ લાલ મરચાનું અથાણું હોય છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ભરેલા લાલ મરચાના અથાણાં બનાવવા માટે સારા લાલ મરચાં બજારમાં મળી જાય છે. Daxa Parmar -
-
-
લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR Amita Soni -
મરચા ગાજર મૂળા નું અથાણું (Marcha Gajar Mooli Athanu Recipe In Gujarati)
અથાણા ભારતીય ભોજનમાં મહત્વનો ભાગ ધરાવે છે. સામાન્ય રીતે કેરીના અથાણા ઉનાળાની ઋતુમાં બનાવવામાં આવે છે જે આખું વર્ષ ચાલે છે. શિયાળામાં બનતા તાજા અથાણા અલગ-અલગ શાકભાજી નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે થોડા દિવસ માટે સ્ટોર કરી શકાય છે. શિયાળામાં બનતા તાજા અથાણાં જમવાની સાથે અથવા તો પરાઠા કે પૂરી જેવા નાસ્તાની સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણા બનાવવામાં ખૂબજ સરળ છે જે જમવાના સ્વાદ માં ઉમેરો કરે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
સંતરા ની છાલ નું અથાણું (Santra chhal nu athanu recipe Gujarati)
આપણે સામાન્ય રીતે સંતરાની છાલ ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ સંતરાની છાલનો ઉપયોગ કરીને ખૂબ જ સ્વાદિષ્ટ વસ્તુઓ જેમ કે માર્મલેડ, કેન્ડી કે અથાણું બનાવી શકાય છે. આ અથાણું ખૂબ જ સરળ છે જે સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ બને છે. નાસ્તામાં પરાઠા અથવા તો જમવાની સાથે આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#MBR10#WP#cookpadindia#cookpad_gu spicequeen -
-
કાઠિયાવાડી લાલ મરચાનું અથાણું
#માસ્ટરક્લાસશિયાળામાં માર્કેટમાં લાલ મરચાં મળે છે તેનું અથાણું અને ચટણી સરસ બને છે. સૌરાષ્ટ્રમાં તો દરેક ઘરમાં થેપલાં સાથે આ લાલ મરચાનું અથાણું, ચટણી, સંભારો અને દહીં ખાવામાં આવે છે. તો આજે આપણે લાલ મરચાનું અથાણું બનાવતા શીખીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
🌹વઢવાણી મરચાનું અથાણું (dhara kitchen recipe)🌹#અથાણાં
#અથાણાં#જૂનસ્ટારવઢવાણી મરચાનું અથાણું ખૂબજ ટેસ્ટી લાગે છે. વઢવાણી મરચાનું આ અથાણું બનાવવાની રેસિપિ એકદમ સરળ છે આ અથાણું મહિનાઓ સુધી બગડતું પણ નથી. Dhara Kiran Joshi -
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindiaલાલ મરચા નું અથાણું એક મહિનો આવું જ રહે છે. Hinal Dattani -
-
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
પહેલી જ વાર બનાવયું છે પણ ખુબ સરસ થયું છે Anupa Prajapati -
લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#WK1#cookpadindia#cookpadgujaratiલાલ મરચા વગર નું ભોજન અધુરૂ ગણાય. લાલ મરચા માં રહેલ વિટામિન સી, ફ્લેવેનોએડ્સ, પોટેશિયમ ફાયદા કારક છે. લાલ મરચા માં એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ છે જેનાથી શરીર બેક્ટેરિયાથી મુક્ત રહે છે. Ranjan Kacha -
આથેલા મરચાં (Athela Marcha Recipe In Gujarati)
આ એક આથેલા મરચા છે જેને તમે રેગ્યુલર પણ કહી શકો આમ દરેકના સાથે આ આથેલા મરચા સરસ લાગે છે. Bhavana Radheshyam sharma -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe in Gujarati)
#MAદરેક સ્ત્રી અથાણા તેની માતા અથવા સાસુ પાસેથી શીખતી હોય છે દરેક ઘરના અથાણા ની રીત અલગ અલગ હોય છે હું મારા નાની પાસેથી શીખેલું ગોળ કેરીનું અથાણું બનાવું છું અને ખુબ જ સરસ બને છે આ આખું વરસ સારું રહે છે Kalpana Mavani -
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#week1#WK1 લીલાં મરચાનું અથાણું ખાવામાં ઘણું જ ટેસ્ટી હોય છે. અને અથાણું ઝડપથી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
રાજસ્થાની લાલ મરચાનું અથાણું (Rajsthani Lal Marcha Athanu Recipe In Gujarati)
#SQ#GA4#Week25શિયાળો આવે અને મરચા ની શરૂઆત થઈ જાય કેટલા અલગ અલગ જાતના મરચાં આવે છે અને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે સુરતી મરચા ચીડીયા મરચાં ભોલર મસાલા કેપ્સિકમ મરચા વઢવાણી મરચા ભાવનગર મરચા બનાવવામાં આવે છે રાયતા મરચા રાજસ્થાની મરચા લીંબુ મીઠા ના મરચા સુકવેલા મરચા વગેરે વગેરે મેં આજે રાજસ્થાની લાલ મરચા ભરીને બનાવ્યા છે Jyoti Shah -
ઇન્સ્ટન્ટ ખાટું અથાણું (Instant Khatu Athanu Recipe In Gujarati)
#EB હાય ફ્રેન્ડ્સ કેરીની સીઝન હોય અને ત્યારે આપણને ઘરમાં કોઈપણ જાતના અથાણા નથી. તો જલદીથી બની જાયએવું ઇન્સ્ટન્ટ ખાટું અથાણું. Varsha Monani -
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
#ff3 #EBથીમ 1અઠવાડિયું 1#childhood#શ્રાવણટ્રેડિશનલ ગુજરાતી કાચી કેરીનું ખાટુ અથાણું દરેક ગુજરાતી ઘરોમાં બનતું સૌનું ફેવરીટ અથાણું છે. આ અથાણું આખું વર્ષ ચાલે તેટલું બનાવીને સ્ટોર કરી રાખવામાં આવે છે. માટે આજે હું કાચી કેરીનું ખાટુ અથાણું બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું જે આપણે ટ્રેડિશનલ રીતથી જે આપણા દાદી અને નાની બનાવતા એ રીતથી બનાવીશું. અને અંતમાં હું એ પણ બતાવીશ કે અથાણું બનાવતી વખતે કઈ-કઈ બાબતોની ચોકચાઈ રાખવી જેથી અથાણું આખું વર્ષ સારું રહે. મારા ઘરે આજે પણ એ જ રીતે અથાણું બને છે જે મારા વડસાસુમાં બનાવતા અનેઅથાણું એટલું સરસ બને જે છે કે મારા ઘરમાં અથાણીયું હમેશા ભરચક ભરેલું જ રાખવાનું ,,દરેક અથાણાં તેમાં હોવા જ જોઈએ ,,તેમાં પણ ખાટી કેરીનું અથાણું તો બધાનું પ્રિય ,,,,સવારે નાસ્તામાં ભાખરી સાથે ,,બપોરે દાળભાત સાથે અને સાંજે ખીચડી ,થેપલા કેકોઈ પણ ગુજરાતી ડીશ હોય ,,,દરેકને જોઈએ જ ,,મેં આ અથાણાં નું માપ આખા વરસ નું આપેલ છે ,તમે જોઈએ તે રીતે વધઘટકરી શકો ,, Juliben Dave -
લાલ મરચા નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
#GA4#WEEK15#JAGGERY#COOKPADGUJRATI#COOKPADINDIA સામાન્ય રીતે ગોળ કેરીનું અથાણું બનાવતા જ હોઈએ છીએ પરંતુ અત્યારે શિયાળામાં લાલ મરચા ખુબ જ સરસ મળશે આથી લાલ મરચા અને દેશી ગોળનો ઉપયોગ કરીને મેં મરચાનું અથાણું નું અથાણું બનાવ્યું છે. જે તીખો અને ગળ્યું હોય છે ભાખરી ,પરાઠા ,રોટલી વગેરે સાથે સરસ લાગે છે. Shweta Shah -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBઅથાણાં દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે. અનેક અલગ અલગ પ્રકાર ના અને સ્વાદ માં અથાણા બનતા હોય છે.. આખું વર્ષ માટે સ્ટોર કરી ને પણ રાખી શકાય એવું આ ગોળ અને કેરી નું અથાણું મારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. Neeti Patel -
લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#WEEK1ગોળ કેરીનું અથાણું ખુબ જ સરસ લાગે છે એમાં ગુંદા, ખારેક પણ એડ કરી શકાય છે. Hetal Vithlani -
-
લાલ મરચા નું ગળ્યું અથાણું (Lal Marcha Sweet Athanu Recipe In Gujarati)
#WK1#week1 ગળ્યા મરચા નું અથાણું Shital Jataniya -
લાલ મેથીયા મરચા નું અથાણુ (Red Methia Marcha Athanu Recipe In Gujarati)
#WPઆ મરચા શિયાળામાં ખાવાની બહુ મજા આવે છે અને આ એકદમ ટેસ્ટી છે Ami Gajjar -
લાલ મરચાં નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
લાલ મરચાં કાઠિયાવાડ માં ઘણા પ્રખ્યાત છે. લાલ મરચાં નું અથાણું તમારી થાળી ને વધુ મનગમતી બનાવી દેશે.. #RC3 Dhaval Chauhan -
વઢવાણી મરચાનું અથાણું(Vadhavani chilli pickle recipe in Gujarati)
આ મરચાના અથાણાને આપણે ગુજરાતી સ્ટાર્ટર કહી શકીયે. કાઠિયાવાડી ડીસ ગુજરાતી ડીશ જમવા જઈએ ત્યારે સૌ પ્રથમ આપણે સંભારો અને મરચાનું અથાણું પીરસાય છે. અને તમે ખીચડી શાક બધા સાથે સર્વ કરી શકો છો.#GA4#Week13#chilli Chandni Kevin Bhavsar -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#WEEK2અહીંયા મેં ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે તેમાં ગોળની સાથે ખાંડ નો પણ ઉપયોગ કર્યો છે કે જેથી કરીને તેનો રસો બહુ સરસ થાય અને ખાવામાં પણ ટેસ્ટી લાગે આ અથાણાં. આ અથાણામાં રસો હોવાથી આપણે તેને મુઠીયા સાથે પણ ખાઈ શકીએ છીએ Ankita Solanki -
ગોળ કેરીનું અથાણું (Gor Keri Athanu Recipe In Gujarati)
#KR#Cookpad#Cookpadgujarati#Cookpadindia#કેરી રેસીપી ચેલેન્જકેરી આપણું રાષ્ટ્રીય ફળ છે તેમાં ગોળ કેરીનું અથાણું એ આપણું ટ્રેડિશનલ અથાણું છે કેરીની સિઝનમાં ભારતની અંદર મોટાભાગના લોકો કેરીના અથાણા બનાવે છે અને ભોજનમાં તેનું વિશિષ્ટ મહત્વ છે Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ (26)