મસાલા ઈડલી (Masala Idli રેસીપી in Gujarati)

Bina Talati @Bina_Talati
ઈડલી વધી હોઈ તો સવારે બ્રેકફાસ્ટ માં ચા સાથે વધારેલી ક્રિસ્પી ઈડલી સારી લાગે છે
મસાલા ઈડલી (Masala Idli રેસીપી in Gujarati)
ઈડલી વધી હોઈ તો સવારે બ્રેકફાસ્ટ માં ચા સાથે વધારેલી ક્રિસ્પી ઈડલી સારી લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઈડલી ના ઉભા ચીરા માં કટ કરો
- 2
પછી તાવડી માં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો નાખો વગાર ને તતડવા દો
- 3
હવે તેમાં ઈડલી કાપેલી ઉમેરો અને હલાવી દો
- 4
હવે તેમાં ઉપરના મસાલા ઉમેરો ક્રિસ્પી થાઈ ત્યાં સુધી ધીમા તાપે થવા દો,
- 5
ચા સાથે સર્વ કરો
Similar Recipes
-
વઘારેલી ઈડલી (Vaghareli Idli recipe in gujarati)
#LOઅમારા ઘરમાં બધાને ઈડલી બહુ ભાવે છે. રાત્રે ડિનરમાં ઈડલી બનાવી હતી. થોડી ઈડલી વધી હતી પછી સવારે બ્રેકફાસ્ટ માં ઈડલી ના ટુકડા કરીને સુકા મસાલા એડ કરીને વધારી દીધી. વઘારેલી ઈડલી ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSRસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙 રેસીપી ચેલેન્જ માટે ઈડલી ટકાટક ચા સાથે નાસ્તા માં સર્વ કરી. Dr. Pushpa Dixit -
ફ્રાઇડ મસાલા ઈડલી (Fried Masala Idli Recipe In Gujarati)
#FFC6 : ફ્રાઈડ મસાલા ઈડલીઈડલી સંભાર તો બનાવતા જ હોઇએ છીએ પણ આજે મેં ફ્રાઇડ ઈડલી બનાવી. Sonal Modha -
મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)
#Cooksnap challenge#MBR4#Week 4 (ઈડલી ટકાટક) Rita Gajjar -
ચીઝી મસાલા ઈડલી (Cheesy Masala Idli Recipe In Gujarati)
#PSઆ એક ફ્યુઝન ડીશ છે. જેમાં ઈડલી ને ભાજી પાવ ગ્રેવી માં મિક્સ કરી ચીઝ સાથે પીરસવા માં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટાકેદાર લાગે છે.કીટી પાર્ટી માટે અથવા ઈડલી વધી હોય તો આ ઉત્તમ ડીશ છે. નાના મોટા બધાને ભાવશે. Purvi Modi -
પાઓ ભાજી મસાલા ઈડલી વિથ ચીઝ
રાતની પડેલી ઈડલી નું સુ કરવું કે બધા ને બ્રેકફાસ્ટ માં ભાવે.#મૉમ Naiya A -
મસાલા રવા ઈડલી ફિંગર્સ (Masala Rava Idli Finges Recipe In Gujarati)
#EB#week1એકદમ ઝટપટ બનતો અને પચવા માં હલકો બાળકો માટે ચટાકેદાર એવો... એમને ગમે તેવા આકાર માં...નાસ્તો મસાલા રવા ઈડલી ફિંગર્સ બનાવશું. સ્વાદ માં એકદમ સરસ લાગે છે. મારા son ને ખૂબ જ ભાવી.. તમે પણ ટ્રાય કરી જોજો. 😊👍🙏 Noopur Alok Vaishnav -
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
#LB- બાળકોને નાસ્તા માં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બંને રીતે યોગ્ય આહાર આપવો જોઈએ. અહીં વઘારેલી ઈડલી એવો જ આહાર કહી શકાય.. જે બાળકોને ભાવે પણ છે અને તેમાંથી પોષણ પણ મળી રહે છે. Mauli Mankad -
ફ્રાઈડ મસાલા ઈડલી (Fried masala idli recipe in Gujarati)
એક છે આપણી સાદી ઇડલી અને બીજી છે ફ્રાઈડ મસાલા ઈડલી. આ એક જ વસ્તુ ને તમે બંને રીતે પીરસી શકો - બાફેલું કે તળેલું. ઈડલી ની સાથે છે કોપરાની ચટણી, ટામેટા ની ચટણી અને ગન પાઉડર કોપરાના તેલ સાથે. ગન પાઉડર માં કોપરાનું તેલ ઉમેરીને ખાવાથી ઈડલી કે ડોસા નો સ્વાદ ઘણો વધી જાય છે.#વીકમીલ3#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ10 spicequeen -
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
ઈડલી બનાવતા ૧૦૦% ઈડલી વધે જ..મારે પણ એવું જ થયું.તો મેં પણ ઈડલી ને ધમધમાટવઘારી દીધી..સવાર ના નાસ્તા માં કે બપોરે ચા સાથે બહુ જ મજા આવે.. Sangita Vyas -
મસાલા રવા ઈડલી (Masala rava idli recipe in Gujarati)
#EB#week1#MA સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલી ને ઈન્સ્ટન્ટ ઇડલી તરીકે પણ બનાવી શકાય. અચાનક મહેમાન આવી જાય ત્યારે, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે મસાલા રવા ઈડલી બનાવી છે. જે બનાવવા માટે રવા ઈડલી તો બનાવી જ લેવાની છે ત્યાર પછી તેનો એક મસાલો તૈયાર કરી તેને તેમાં ડીપ કરી અને સર્વ કરવાની છે. તો ચાલો જોઈએ આ મસાલા રવા ઈડલી કઈ રીતે મેં બનાવી છે. Asmita Rupani -
મસાલા ઈડલી
#કાંદાલસણ મસાલા ઈડલી માટે મેં રાતે ઈડલી સાંભર બનાવ્યા હતા તો ઈડલી બચી હોવાથી સવારે નાસ્તા માટે મસાલા ઈડલી બનાવી છે.જો તમને જે વેજી. ભાવતા હોય એ નાખી ને મસાલા ઈડલી બનાવી શકાય છે. આજે આપણે કાંદા લસણ વગર નું બનાવા નું હોવાથી મેં કાંદા યુઝ નથી કર્યો. જે ઘર માં હતું તે નાખી ને મસાલા ઈડલી બનાવી છે. અને આ રીતે મારા બાબા ની કૉલેજ મેસ માં પણ આવી રીત ની મસાલા ઈડલી બને છે. ગાજર,કેપ્સિકમ,કાંદા પણ નાખીને બનાવી શકીએ છે. પણ મારી પાસે આ શાક ન હોવાથી મેં કોબીજ, અને લાલ,લીલા મરચા નાખી ને મસ્ત ટેસ્ટી ,હેલ્ધી નાસ્તો બનાવ્યો છે. તો મસાલા ઈડલી ની રેસીપી રીત જોઈએ. Krishna Kholiya -
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
#LOરાત્રે ડીનર મા ઈડલી બનાવી હતી .થોડી ઈડલી વધી,મે સવારે વઘારી ને બ્રેકફાસ્ટ મા સર્વ કરી છે.. હલ્કા ,ટેસ્ટી નાસ્તા..ફટાફટ બની જાય છે.્ Saroj Shah -
વઘારેલી મીની ઈડલી (Vaghareli Mini Idli Recipe In Gujarati)
#LOરાતના જમવામાં મીની ઈડલી સંભાર બનાવ્યા હતા તો ઈડલી વધારે બની હતી તો સવારના નાસ્તામાં વઘારેલી ઈડલી બનાવી હતી. Falguni Shah -
-
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6#cookpadgujarati#cookpaddindia અમારા ઘરે ઈડલી બને એટલે ઈડલી ફ્રાય પણ જોડે હોય જ.ઈડલી વધે તો જ બને એવુ નથી . બહુજ સરસ લાગે છે. सोनल जयेश सुथार -
સાઉથ ઇન્ડિયન મસાલા ઈડલી(Masala Idali Recipe In Gujarati)
આ રેસિપી સાઉથ ઇન્ડિયન ઈડલી માંથી બનાવેલી છે જેનું નામ છે સાઉથ ઇન્ડિયન ઈડલી ની ચિપ્સ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ઇનોવેટિવ પણ છે સો ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરશો#માઇઇબુક#cookwellchef Nidhi Jay Vinda -
ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati)
સાઉથ ઈન્ડિયા નું ફેમસ ફૂડ માનું એક એ ઈડલી સંભાર.. જે નાનાં બાળક થી લઇ મોટાઓનું પણ ફેવરિટ છે😊 Hetal Gandhi -
-
મસાલા ફ્રાય ઈડલી (Masala Fried Idli Recipe In Gujarati)
#MHનાના અને મોટા સૌ કોઈને ભાવે એવી મસાલા ફ્રાય ઈડલી. Richa Shahpatel -
ફ્રાઈડ મસાલા ઈડલી (Fried Masala Idli Recipe In Gujarati)
#cookpadGujarati#cookpadIndia#Masalaidli#friedmasalaidlirecipe#masalaidli#idlifryrecipe#eveningsnakerecipe Krishna Dholakia -
-
-
-
ફ્રાય ઈડલી (Fry Idli Recipe In Gujarati)
#ST#cookpad_guj#cookpadind સાઉથની ઓથેન્ટીટક ફ્રાય ઈડલી સવાર ની ચા સાથે....... Rashmi Adhvaryu -
મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)
#LOઆગળ ના દિવસ ની વધેલી ઈડલી નો આટલો સરસ ઉપયોગ કરી ને આપ પણ બનાવો મસાલા ઈડલી બપોરે લાગતી નાની ભૂખ માટે નું આ સારું option chhe Jigisha Modi -
ઈડલી તડકા(idli tadka recipe in Gujarati)
ઈડલી ચોખા અને દાળના મિશ્રણથી બને છે ઈડલી એક સાઉથ ઈન્ડિયન ડિશ છે અને ઈડલી ને વરાળથી બાફીને બનાવવામાં આવે છે તે ખાવામાં પણ હેલ્ધી છે#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૪ Sonal Shah -
મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)
દક્ષિણ ની બધી વાનગી પ્રખ્યાત છે. મસાલા એટલે એમાંથી એક વાનગી છે. ઈટલી વધુ હોય તો બીજે દિવસે ઉપયોગ કરી શકાય છે. Pinky bhuptani -
સ્ટફ્ડ ઈડલી (Stuffed Idli Recipe In Gujarati)
આ ઈડલી નું નવું વેરીયેશન છે, જે મેં આજે બનાવ્યું છે.શાકભાજીવાળી ઈડલી ખાવા માં ટેસ્ટી લાગે છે અને રવિવારે સવારે કંઇક નવું બનાવ્યું એનો સંતોષ પણ થાય છે.છોકરાઓ માટે કઈક નવું છે. #RC2#Wk 2 Bina Samir Telivala -
પોડી મસાલા રવા ઈડલી (Podi Masala Rava Idli Recipe In Gujarati)
#podimasalaravaidli#masalaidli#milagaipodiidli#podimasala#southindian#Cookpadindia#Cookpadgujaratiપોડી એ ચણાની દાળ, અડદની દાળ અને બીજા થોડા મસાલા સાથે તૈયાર કરવામાં આવતો ખુબ જ સ્વાદિષ્ટ મસાલો છે. એ મિલાગાઈ પોડિ, ગન પાઉડર, ઈડલી કરમ પોડિ અથવા ચટણી પોડી એવા જુદા જુદા વિવિધ નામોથી ઓળખાય છે. પુડી અથવા પોડિ એ સામાન્ય દક્ષિણ ભારતીય શબ્દ છે જેનો મતલબ પાઉડર એવો થાય છે. તે મોટે ભાગે ઈડલી સાથે ખવાય છે, તેથી તે ઈડલી પોડિ તરીકે ઓળખાય છે.અહીં રવા ઈડલીને આ પોડી મસાલા અને ગ્રેવી સાથે બનાવી છે. Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14581118
ટિપ્પણીઓ