મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)

Deepa Shah
Deepa Shah @cook_26309641

મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 3-4 નંગઅડદના પાપડ
  2. 1 નાની વાટકીઝીણુ સુધારેલું ગાજર
  3. 1 નાની વાટકીઝીણી સુધારેલી કાકડી
  4. 1 નાની વાટકીઝીણા સુધારેલા ટામેટાં
  5. 1મોટી ડુંગળી ઝીણી સુધારેલી
  6. 2-3 નંગઝીણા ઝીણા લીલા મરચા
  7. 1 નાની વાટકીઝીણી સુધારેલી કોથમીર
  8. 1/2 ટી સ્પૂનચાટ મસાલો
  9. 1/4 ટીસ્પૂનમીઠું
  10. 1 નંગનાની કાચી કેરી સુધારેલી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાપડ ને શેકી લેવા

  2. 2

    ત્યારબાદ તેની ઉપર સુધારેલા ગાજર, કાકડી, ટામેટાં પાથરવા.

  3. 3

    ત્યારબાદ તેની ઉપર ડુંગળી, લીલા મરચા, કાચી કેરી, ચાટ મસાલો અને મીઠું ઉમેરવા

  4. 4

    છેલ્લે કોથમીર પાથરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Shah
Deepa Shah @cook_26309641
પર

ટિપ્પણીઓ

Similar Recipes