સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe in Gujarati)

Amita Parmar
Amita Parmar @cook_26519716
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60મિનિટ
4લોકો
  1. 200 ગ્રામમૈદા
  2. 1/2ચમચી બેકિંગ સોડા
  3. 2 ચમચીબેકિંગ પાઉડર
  4. 300 ગ્રામમિલ્કમૈદ
  5. 1 કપદૂધ
  6. 4 ટેબલ સ્પૂનકોકો પાઉડર
  7. 100 ગ્રામબટર
  8. આઇસિંગ માટે 3ટેબલ સ્પૂન ડબલ વ્હિપ ક્રીમ
  9. 1 કપસ્ટ્રોબેરી ક્રશ
  10. 1 કપકાપેલી ફ્રેશ સ્ટ્રોબેરી એમ

રાંધવાની સૂચનાઓ

60મિનિટ
  1. 1

    બટર અને મિલકમૈદ ને બીટ કરી લો બીટર થી

  2. 2

    પછી મેંદો,કોકો પાઉડર,બેકિંગ સોડા,બેકિંગ પાઉડર બધું બરાબર ચાળી લો ચાડની થી

  3. 3

    એને બીટ કરેલા મિલ્કમાઇડ અને બટરમાં ઉમેરો અને પછી દૂધ ઉમેરી બીટ કરો

  4. 4

    પછી એને ગ્રીસ કરેલા વાસણમાં રેડો

  5. 5

    પ્રિહીટ્ટ 10મિનિટ કરેલા ઓવેનમાં 25મીનીટ બેકકરો

  6. 6

    બેક થાય એટલે લીધેલી ક્રીમ બીટ કરી એમાં સ્ટ્રોબેરીક્રશ ઉમેરી આઈસિંગ કરવવું

  7. 7

    એને ગુલાબના ફૂલ અને સ્ટ્રોબેરી થી ડેકોરાટ કરવું

  8. 8

    તૈયાર છે સ્ટ્રોબેરી કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Parmar
Amita Parmar @cook_26519716
પર

Similar Recipes