ચીલી બ્રેડ પીઝા (Chili Bread Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈના દાણાને બાફી લેવા
- 2
બફાઈ જાય એટલે એક કડાઈમાં તેલ મુકવું
- 3
તેલ ગરમ થઇ જાય એટલે તેમાં બધા વેજીટેબલ નાખી દેવા થોડા ચડી જાય એટલે પછી ટામેટા ઉમેરવા
- 4
હવે બધા મસાલા અંદર નાખી દેવા અને બરાબર હલાવી લેવું
- 5
હવે એક બ્રેડની સ્લાઈસ ને તવી ઉપર કાચી પાકી શેકી નાખવી
- 6
હવે એ બ્રેડને નીચે ઉતારી તેમાં સોસ ચોપડી બેટર લગાવી દેવું
- 7
ઉપર ચીઝ છીણી લેવી
- 8
હવે એકદમ ધીરા ગેસ એ તવી ઉપર બે મીનીટ તેને થવા દેવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગ્રીલ્ વેજીટેબલ બ્રેડ પીઝા (Grill Vegetable Bread Pizza Recipe In Gujarati)
#GA4 #Week15 Roshni K Shah -
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#GA4 #Week26 પીઝા નું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ પીઝા મેં અપમના મોલ્ડમાં બ્રેડ મૂકી ને બનાવ્યા છે સ્ટફિંગ માં પીઝાનો જ ભર્યું છે એટલે બાળકોને ખૂબ જ આવશે . બ્રેડ પીઝા કંપ સાઈઝ નાની હોવાથી નાના બાળકો માટે one bite પીઝા બની જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
આ બ્રેડ પીઝા મારા દીકરાને ખૂબ જ પસંદ છે તેથી તમારી પાસે હું આ રેસીપી શેર કરું છું Meghna Shah -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati Ankita Tank Parmar -
-
-
-
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#GA4#week22#pizzaઆ પીઝા મે ઘઉં ના લોટ થી બનાવ્યો છે જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે અને વિધાઉટ ઓવન બનાવ્યા છે Dipti Patel -
-
વેજીટેબલ પીઝા (Vegetable Pizza Recipe in Gujarati)
#GA4#Week22#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
ચીઝી બ્રેડ પીઝા (Cheese Bread Pizza Recipe in Gujarati)
#GA4#week22#pizza bread પીઝા જલદી બની જાય છે અને બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
-
પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe In Gujarati)
#ATW1#TheChefStory Shital Shah -
બ્રેડ પીઝા વિથ ઇન્સ્ટન્ટ પીઝા સોસ (Bread Pizza With Instant Pizza Sauce Recipe In Gujarati)
#GA4#Week22 Sweety Lalani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14588035
ટિપ્પણીઓ