ચીલા કેસેડિયા (Chila Quesadilla Recipe In Gujarati)

Krutika Jadeja
Krutika Jadeja @Krutika1

ચીલા કેસેડિયા (Chila Quesadilla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1 કપચણાનો લોટ અથવા બેસન
  2. 1 ટેબલસ્પૂન રવો (ઓપ્શનલ)
  3. 1 ટી સ્પૂનહળદર
  4. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1 ટી સ્પૂનહીંગ
  7. પનીર ભુરજી
  8. ખમણેલું ચીઝ
  9. તેલ સેકવા માટે

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    એક બોલમાં ચણાનો લોટ, હળદર, મરચું, હીંગ અને મીઠું એકત્રિત કરી તેમાં પાણી ઉમેરી કન્સીસ્ટેન્સી એડજસ્ટ કરી બેટર બનાવી લ્યો.

  2. 2

    હવે બધી સામગ્રી તૈયાર કરી લ્યો.

  3. 3

    એક નોન સ્ટીક પેનને તેલ થી બ્રશ કરો.

  4. 4

    હવે બેટર પાથરો.

  5. 5

    એક સાઇડ બરાબર સેકી લ્યો.

  6. 6

    જે સાઇડ સેકાઇ ગઇ છે તેના અડધા ભાગ માં પનીર ભુરજી અને ચીઝ પાથરો.

  7. 7

    ચીલા ને ફોલ્ડ કરી બન્ને સાઇડ સેકી લ્યો.

  8. 8

    સર્વ કરતી વખતે તેને ત્રિકોણ આકાર આપો.

  9. 9

    કેચઅપ અથવા ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krutika Jadeja
Krutika Jadeja @Krutika1
પર

ટિપ્પણીઓ

Similar Recipes