ઢોસા (Dosa Recipe in Gujarati)

Dilasha Hitesh Gohel
Dilasha Hitesh Gohel @cook_25969009
Meghpur

ઢોસા (Dosa Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યકિત માટે
  1. ૨૦૦ ગ્રામ રવો
  2. સ્ટફિંગ માટે
  3. ૨૦૦ ગ્રામ બાફેલા બટાકા
  4. ૧૦૦ ગ્રામ ડુંગળી
  5. વઘાર માટે
  6. ૧/૨રાઈ જીરું
  7. ૧/૨હળદર
  8. ૧/૨ગરમ મસાલો
  9. ૧ ચમચીલાલ મરચું
  10. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    રવા ને સાફ કરી ને પાણી થી ઢોસા થી થોડું ઘાટું ખીરું બનાવવું

  2. 2

    હવે એક પેનમાં તેલ મૂકી રાઈ જીરુ તતડે એટલે વઘારેલી ડુંગળી નાખી સેજ ચડે એટલે એમાં બધાં મસાલા નાખી ને બાફેલા બટેકા નાખી મસાલો બનાવો

  3. 3

    હવે ખીરું ને તવી પર પાથરી ચડી જાય એટલે વચ્ચે મસાલો મૂકી બીજી બાજુ સેકી લિલી ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dilasha Hitesh Gohel
Dilasha Hitesh Gohel @cook_25969009
પર
Meghpur
ખાવું ખવડાવું ને મોજ થી રેવું 😍😃
વધુ વાંચો

Similar Recipes