રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા રોટલી લો તેને પર પીઝા સોસ લગાવો બાદ ચીઝ ને પાથરો બાદ પાછી રોટલી અને ચીઝ આવી રીતે ચાર લેયર તૈયાર કરો.
- 2
બાદ તેને નોનસ્ટિક પેન પર મૂકી બટર નાખી ઉપર ઢાંકી ને ચીઝ ઓગળે ત્યાં સુધી રાખો બાદ ગેસ બંધ કરી પીરસો.
- 3
તૈયાર છે રોટલી પીઝા.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
રોટલી પીઝા(rotli pizza recipe in Gujarati)
#માઇઇબુકરોટલી તો આપણે રોજ ખાતાજ હોઈએ છીયે પણ બાળકોને ભૂખ લાગે તો આ રીતે પિઝા બનાવીને પણ ખવડાવી શકાય છે અને હેલ્થી પણ કહેવાય mitesh panchal -
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#GA4 #Week22 #pizza આજે હું પિઝા બનાવું છું એ પીઝા રોટલીમાંથી બનાવું છું મારી દીકરીને પીઝા બહુ ભાવે છે તો જ્યારે પણ હું એને પૂછ્યું કે આજે તું રાત્રે શું જમીશ તો એમ જ કે કે મમ્મી હું આજે પીઝા ખાઈશ તો તો મેંદામાંથી બનતા પીઝા આપણા હેલ્થ માટે સારા નથી એટલે આજે હું રોટલી માંથી પીઝા બનાવી જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે Reena patel -
-
-
-
-
-
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22વેરી ક્વિક અને ઇઝી પીઝા છે બાળકો અને મોટા બધા ને ભાવશે. charmi jobanputra -
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાર્લીક પીઝા (Garlic Pizza Recipe in Gujarati)
આ પીઝા માં મે ગાર્લિક બટર લગાવી રેડી કર્યો છે. જેના લીધે ખૂબ સરસ ફ્લેવર આવી છે. ટોપિંગ વધારે કરી શકાય છે. Disha Prashant Chavda -
-
માર્ગેરિટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)
પીઝા નુ નામ આવે ને છોકરાઓ ખુશ ખુશ....આજ મેં માર્ગારીટા કોર્ન પીઝા બનાવ્યા Harsha Gohil -
ચીઝ પનીર પીઝા (Cheese Paneer PizZa Recipe in Gujarati)
#GA4#week22#આ પીઝા ઘરે સરળતાથી બનાવી શકાય છે ઓવન ના હોય તો તવીમાં પણ બનાવી શકાય છે Kalpana Mavani -
-
-
-
ફ્યુઝન પીઝા (ઓવન વગર) (Fusion pizza without Oven Recipe in Gujarati)
#week22#GA4#pizza#cheese#noodles #yummy#hungry#food Heenaba jadeja -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14592589
ટિપ્પણીઓ (2)