મેથી પાપડનું શાક (Methi Papad Shak Recipe in Gujarati)

Khushbu mehta
Khushbu mehta @khushi123
Morbi

મેથી પાપડનું શાક (Methi Papad Shak Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. નાની 1/2વાટકી પલાળેલી મેથી
  2. 5 નંગઅડદ મગ ના પાપડ
  3. 1 ચમચીમરચું પાઉડર
  4. 1/2ચમચી હળદર પાઉડર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1/2 ગ્લાસ પાણી
  7. 1 ટેબલ સ્પૂનતેલ
  8. ચપટીહિંગ
  9. 1 મોટી ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મેથી ને આખી રાત પલાળી રાખવી પછી સવારે તેને કૂકરમાં બાફી લેવી અને પછી તેના સાવકા પુત્ર ઉતરી જાય એવી રીતે બાફી પછી તેને ત્રણ થી ચાર પાણીથી ધોઈ લેવી જેથી તેની કડવાશ ઓછી થઈ જાય

  2. 2

    હવે એક પેનમાં તેલ લઈ હિગ અને હળદર નાખો. હવે તેમાં બાફેલી મેથી નાખો અને આની પછી તેમાં મરચું મીઠું ઉમેરો અને ખાંડ ઉમેરો

  3. 3

    હવે તેને થોડું ઉકળવા દહીં તેમાં પાપડ ની કટ કરીને નાખો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu mehta
Khushbu mehta @khushi123
પર
Morbi
મને રસોઈ કરવી બહુ જ ગમે છે અને રસોઈ માં ન્યૂ શીખવા મળે એ પણ બહુ જ ગમે....
વધુ વાંચો

Similar Recipes