લીલી મેથી પાપડનું શાક (Methi Papad Sabji Recipe In Gujarati)

Vidhi Mehul Shah
Vidhi Mehul Shah @cook_26273135
New Ranipb, AHMEDABAD

#GA4
#Week19
#METHI
કાઠિયાવાડમાં શિયાળામાં ખુબ જ famous અને મારા favorite લીલી મેથી પાપડના શાકની recipe આજ આપ સહુ સાથે share કરું છું. I hope all of u like n definitely will try it.

લીલી મેથી પાપડનું શાક (Methi Papad Sabji Recipe In Gujarati)

#GA4
#Week19
#METHI
કાઠિયાવાડમાં શિયાળામાં ખુબ જ famous અને મારા favorite લીલી મેથી પાપડના શાકની recipe આજ આપ સહુ સાથે share કરું છું. I hope all of u like n definitely will try it.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
1 પ્લેટ
  1. 1 કપબારીક સમારેલી મેથી
  2. 2 નંગબારીક સમારેલા ટામેટા
  3. 2 નંગઅડદના શેકેલા પાપડ
  4. 2 ટેબલ સ્પૂનતેલ
  5. 1/2 ટી સ્પૂનહિંગ પાઉડર
  6. 1 ટી સ્પૂનહળદર પાઉડર
  7. 1+ 1/2 ટેબલ સ્પૂન લાલ મરચું પાઉડર
  8. 1 ટેબલ સ્પૂનધાણાજીરું પાઉડર
  9. 2 ટી સ્પૂનગરમ મસાલા પાઉડર
  10. 2 ટી સ્પૂનખાંડ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 1 કપપાણી

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    સહુ પ્રથમ એક કડાઈમાં તેલ મૂકી એ ગરમ થાય એટલે હિંગ નો વઘાર મુકો. ત્યાર બાદ તેલમાં ટામેટાં ઉમેરો.

  2. 2

    ટામેટાં એકદમ જ એકરસ થાય ત્યાં સુધી ધીમી આંચમાં સાંતળો. હવે ટમેટામાં બધા જ મસાલા, ખાંડ અને સ્વાદઅનુસાર મીઠું ઉમેરી લો... ટમેટામાંથી તેલ છૂટું પડે એટલે તેમાં મેથી ઉમેરી અને મેથીને 8-10 મિનિટ ધીમા તાપે સાંતળી લો.

  3. 3

    હવે મેથી સોફ્ટ થઇ જાય પછી તેમાં પાણી ઉમેરો.. પાણી ઉકળી જાય એટલે તેમાં પાપડ ના નાના કટકા કરી ને ઉમેરો... પાંચ મિનિટ ધીમા તાપે પાપડ ને ભાજી જોડે બરાબર ચડવા દો... જો તમને વધુ ગ્રેવી જોઈતી હોઈ તો પાણીનું પ્રમાણ વધુ રાખવું...ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમા ગરમ સર્વ કરો.

  4. 4

    તૈયાર છે મેથી પાપડનું શાક... ગરમા ગરમ રોટલા જોડે આ શાકનો આનંદ માણો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi Mehul Shah
Vidhi Mehul Shah @cook_26273135
પર
New Ranipb, AHMEDABAD

Similar Recipes