પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe in Gujarati)

Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1પપૈયુ
  2. 2ટામેટા
  3. 1લીલું મરચું
  4. 1લીંબુ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1 ચમચીમરચું પાઉડર
  7. 1 ચમચીખાંડ
  8. કોથમીર ગાર્નીસ માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કાચું પપેયું ધોઈ ને ખમણી લો, ટામેટા, મરચું, કોથમીર ધોઈ ને સમારી લો.

  2. 2

    હવે તેમાં મીઠું, મરચું પાઉડર, ખાંડ, લીંબુ નો રસ મિક્સ કરો. સરખું હાથે થી ભેળવી દો.

  3. 3

    ખાંડ ઓગળી જય ત્યાં સુધી ઢાંકી ને રાખી દો. (10 minit)

  4. 4

    તૈયાર છે પપૈયા નો સંભારો.. ગાંઠિયા જોડે સરસ લાગે છે આ સંભારો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185
પર

ટિપ્પણીઓ

Similar Recipes