કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)

pooja dalsaniya
pooja dalsaniya @cook_26359530
Ahmadabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 100 ગ્રામપનીર
  2. 4 નંગડુંગળી
  3. 2ટામેટા
  4. 2 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1/2ચમચી હળદર
  6. 1/2ચમચી ધાણાજીરૂ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 4/5કળી લસણ
  9. 1પેકેટ પનીર મસાલા
  10. કોથમીર
  11. તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે પનીર લઈશું પનીર ના નાના નાના ટુકડા કરી લઈશું ત્યારબાદ હવે આપણે એક તપેલીમાં ડુંગળી અને ટામેટા બાફી લઈશું

  2. 2

    પછી તેને મિક્સરમાં ક્રશ કરી લેવું હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી શું પછી તેમાં પનીર તળી લઈશું પછી તેને એક વાટકામાં કાઢી લઈશું

  3. 3

    હવે કડાઈમાં ડુંગળી ટામેટા ની ગ્રેવી નાંખી દેવી પછી તેમાં લસણની પેસ્ટ લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરૂ મીઠું એ બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું

  4. 4

    બધું બરાબર મિક્સ થઇ જાય પછી તેમાં પનીર નાખી દેવું પછી તેમા પનીર મસાલા એડ કરી દઈશું અને પનીરને થોડું છીણીને નાખી દઈશુ

  5. 5

    હવે ઉપરથી થોડી કોથમીર નાખી દેવી તો તૈયાર છે મારું kadai paneer

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
pooja dalsaniya
pooja dalsaniya @cook_26359530
પર
Ahmadabad

ટિપ્પણીઓ

Similar Recipes