મસાલા પાપડ (Masala Papad Recipe in Gujarati)

Varsha Chavda
Varsha Chavda @cook_25685474
Baroda
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
એક વ્યક્તિ
  1. 2 નંગઅડદના પાપડ
  2. ૨ નંગડુંગળી
  3. ૨ નંગટામેટા
  4. કોથમીર
  5. 1/2ચમચી ચાટ મસાલો
  6. ૧ નંગલીંબુ
  7. ૧ નંગલીલું મરચું
  8. 1 ચમચીતેલ અથવા બટર
  9. બારીક સમારેલી કેબેજ
  10. 1/2ચમચી મરી પાઉડર
  11. 1/2ચમચી ધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ટામેટાં ડુંગળી લીલા મરચાં બારીક સમારેલી કોબીજ કેપ્સીકમ બરાબર નાના ટુકડા કરીને સમારીને રાખી દો, તેમાં જોઈતા મુજબ ચાટ મસાલો મીઠું મરી પાઉડર અને કોથમીર એડ કરી દો,

  2. 2

    હવે બે નંગ પાપડ લઈને તેને બટર અથવા તેલ થી ગ્રીઝ કરી લો શેકાઈ જાય એટલે નીચે ઉતારી ને તેના પર બનાવેલા આપણા સલાડની તેની પર પાથરી ઉપર થોડો ચાટ મસાલો અને મરી પાઉડર કરી અને લીંબુનો રસ એડ કરીને સર્વ કરી શકાય તો તૈયાર છે આપણા મસાલા પાપડ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Chavda
Varsha Chavda @cook_25685474
પર
Baroda

Similar Recipes