વેજ પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધુ વેજીટેબલ ને ઝીણું સુધારી લ્યો
- 2
એક તપેલીમાં એક ચમચી જેટલું તેલ મૂકી ટમેટાની પ્યુરી સાંતળી લો. પછી તેમાં બધા વેજીટેબલ્સ નાખી દો
- 3
એકરસ ન થઈ જાય ત્યાં સુધી સાંતળો.
- 4
આ મિશ્રણ તૈયાર થઈ જાય પછી એક બીજા ના રોટલા ઉપર સૌપ્રથમ પીઝા સોસ લગાડો
- 5
પછી બનાવેલુ મિશ્રણ બેથી ત્રણ ચમચી જેટલું નાખી અને બરોબર લગાડો
- 6
પછી તેની ઉપર અમૂલ બટર ચીઝ અને અમેરિકન મકાઈ ના દાણા છાંટો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્વાદ અનુસાર નાખો
- 7
જો આપણી પાસે ઓવન હોય તો આ રેડી રોટલાને દસથી પંદર મિનિટ માટે લો ટેમ્પ્રેચર ઉપર રાખી દો
- 8
અને જો ઓવન કે ઓટીજી ના હોય તો આપણે ઉપર પણ પીઝા બનાવી શકે છીએ
- 9
તો તૈયાર છે આપણા વેજ પીઝા. તેને આપણે સોસ સાથે સર્વ કરી શકીએ છીએ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વેજીટેબલ પીઝા (Vegetable Pizza Recipe in Gujarati)
#GA4#Week22#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
-
-
-
-
-
-
જૈન ઇટાલિયન પીઝા (Jain Italian Pizza Recipe In Gujarati)
#trend#week1પીઝા તો ઘણી પ્રકારના બનાવી શકાય પણ જૈન ઇટાલિયન પીઝા મારા ફેવરિટ છે તેથી મેં આ રેસિપી અહીં મૂકી છે તમે લોકો પણ ઘરે બનાવી જૈન ઇટાલિયન પીઝા ની મજા માણો Amita Shah -
પીઝા (Pizza Recipe In Gujarati)
#Disha દીસા બેન ની રેસીપી જોઇએ અને તેના જેવા પીઝા બનાવ્યા Meena Chudasama -
-
-
-
-
-
-
-
પીઝા (Pizza recipe in gujarati)
પીઝા ખુબ જ સરસ બન્યા છે. મારા ફેમિલીમાં બધાને ખૂબ જ ભાવે છે અને આ ઑલીવઝ ના ટોપિંગ સાથે ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં રાગુ અને વેબાનો તૈયાર સોસ મિક્સ કરીને બનાવ્યા છે. સોસ ઘરે પણ સહેલાઇથી બની જાય છે પણ અચાનક નક્કી કર્યું અને બનાવ્યા. તૈયાર સોસ સાથે એકવાર જરૂરથી ટ્રાય કરજો. Shreya Jaimin Desai -
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
#GA4 #Week17#Cheeseવેજ ચીઝ પિઝા🧀🧀🧀🍕🍕🍕 મેં આજે બધાને ભાવે એવા વેજ ચીઝ પિઝા બનાવ્યા છે જે બહુ જ મસ્ત બન્યા છે તો તમે પણ ટ્રાય જરૂર કરજોJagruti Vishal
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14604684
ટિપ્પણીઓ (2)