બિન બરીતો ટૉટીલા (Bean Burrito Tortila Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

મેક્સિકન વાનગી છે, આનેથી ઘણી આઈટમ બનાવી શકો આ બેઝિક રીત છે ટૉટીલા મુખ્ય આઈટમ છે

બિન બરીતો ટૉટીલા (Bean Burrito Tortila Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

મેક્સિકન વાનગી છે, આનેથી ઘણી આઈટમ બનાવી શકો આ બેઝિક રીત છે ટૉટીલા મુખ્ય આઈટમ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 3/4મકાઈ નો લોટ
  2. 1/2મેંદો
  3. 2 ચમચીતેલ
  4. મીઠુ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મેક્સિકન વાનગી માં ટૉટીલા મૈન છે તેની રોટલી બનાવી છે તેમાં ટાકોઝ, નાચોઝ, કોર્ન ચિપ્સ બનાવાય

  2. 2

    હવે મકાઈ અને મેંદા ના લોટ માં મોવાણ નાખી મીઠુ સ્વાદ પ્રમાણે ઉમેરી ગરમ પાણી થી રોટલી જેવો લોટ બાંધો

  3. 3

    પછી મેંદા નું અટામણ લઇ પાતળી કાચીપાકી રોટલી બનાવી કપડાં માં રેપ કરો

  4. 4

    પછી ટાકોઝ માં સોયાબીન નું પુરાણ ભરી, તેના ઉપર કોબીજ, અને ચીઝ પાથરી બટર મૂકી શેકી રોલ બનાવી સર્વ કરવા, જોડે સાલસા, સાવર ક્રીમ સાથે સર્વ કરવું

  5. 5

    સાલસા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes