ફુ્ટ અને વેજીટેબલ સલાડ (Fruit Vegetable Salad Recipe In Gujarati)

Bhavana Shah
Bhavana Shah @cook_26435509

ડાયેટ માટે બેસ્ટ સલાડ ન્યુટ્રીશન થી ભરપુર
હેલ્ધી સલાડ ફુ્ટ અને વેજીટેબલ સલાડ

ફુ્ટ અને વેજીટેબલ સલાડ (Fruit Vegetable Salad Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ડાયેટ માટે બેસ્ટ સલાડ ન્યુટ્રીશન થી ભરપુર
હેલ્ધી સલાડ ફુ્ટ અને વેજીટેબલ સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ લોકો માટે
  1. ૧ નંગકાકડી ઝીણું સમારેલું
  2. ૧ નંગનાનુ કેપ્સીકમ ઝીણું સમારેલું
  3. ૧ નંગનાનું ટમેટું ઝીણું સમારેલું
  4. 1/2 કપ ગાજર ઝીણું સમારેલું
  5. 1/2 કપ બીટ ઝીણું સમારેલું
  6. ઓલીવ ઓઈલ ચાટ મસાલો
  7. 1 કપદાડમના દાણા સફરજન ઝીણું સમારેલું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    બધું ઝીણું સમારેલું એક બાઉલમાં મિક્સ કરી ને રાખવું

  2. 2

    તેમાં મીઠું સ્વાદ પ્રમાણે મરીનો પાઉડર જરૂર મુજબ ૨ ચમચી ઓલિવ ઓઈલ, ૨ ચમચી લીંબુ નો રસ, ૧ ચમચી ચાટ મસાલો મિક્સ કરીને ઉપરથી ડેકોરેશન માટે કોથમીર નાખીને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavana Shah
Bhavana Shah @cook_26435509
પર

Similar Recipes