રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં એક ચમચી પાણી લો.ત્યારબાદ તેમાં દૂધ એડ કરો.બીજી બાજુ એક બાઉલમાં કસ્ટર પાઉડરને પાણીમાં મિક્સ કરી મિશ્રણ બનાવો.
- 2
હવે દૂધનો એક ઉભરો આવે પછી તેમાં કસ્ટર પાઉડર વાળું મિશ્રણ નાખતા જાવ અને હલાવતા જાવ.જેથી તેમાં ગઠ્ઠા ના પડી જાય.ઈલાયચી પાઉડર એડ કરો. ત્યારબાદ તેમાં 1/2 કપ ખાંડ એડ કરો.હવે આ મિશ્રણ થોડું જાડું થાય ત્યારબાદ ગેસ બંધ કરો.
- 3
ચાસણી માટે બીજા પેનમાં 1/2 કપ ખાંડ અને 1/2 કપ પાણી તેમજ કેસરના તાંતણા ઉમેરો અને ચાસણી તૈયાર કરો.ચાસણી થોડી ચીકાશવાળી થાય એટલે ગેસ બંધ કરો.
- 4
ચોરસ ડબ્બામાં ટોસ્ટ ગોઠવો.ત્યારબાદ એના ઉપર ચાસણી પાથરો અને પછી તેના ઉપર કસ્ટર પાઉડર અને દૂધ વાળું મિશ્રણ પાથરો.તમારી પાસે અવેલેબલ હોય એવા રંગીન ફ્રૂટ્સ ને ઝીણા કટ કરી લેવા.મેં અહીં લીલી દ્રાક્ષ,કાળી દ્રાક્ષ,પપૈયું, સ્ટ્રોબેરી અને કેળા લીધા છે.એ સિવાય તમે ચીકુ,સફરજન કોઇ પણ fruits વાપરી શકો છો.
- 5
ફોટા માં બતાવ્યાં મુજબ fruits ને ગાર્નિશ કરો.ત્યારબાદ તેના ઉપર ફરીથી આવું જ બીજું લેયર કરો.પછી તેને એક કલાક માટે ફ્રિજમાં મુકી દો.
- 6
તે ઠંડુ થાય ત્યારબાદ તમે એને પીસ કરીને ખાઈ શકો છો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
ટોસ્ટ પૂડીંગ (Toast Pudding Recipe In Gujarati)
#GA4#Week23#toastટોસ્ટને આપણે ચા,દૂધ કે કોફી સાથે નાસ્તામાં ખાઈએ છીએ. એટલે મેં ટોસ્ટ અને દૂધમાં custard નો ઉપયોગ કરી તેની એક મીઠાઈ બનાવી. ટોસ્ટને એક નવી ફ્લેવર આપવાનો ટ્રાય કર્યો છે.ખૂબ જ ટેસ્ટી બની છે.મે આમાં રોજ કસ્ટડૅ નો ઉપયોગ કર્યો છે. તમે આમાં કોઇપણ ફ્લેવરનો કસ્ટડૅ ઉપયોગ કરી શકો છો. Priti Shah -
-
-
-
માવા ટોસ્ટ કસ્ટડૅ પુડિંગ.🍮 (Mava Toast Custard Pudding Recipe In Gujarati)
#GA4 #Week23 #toastડેઝર્ટમાં કંઈ ખાવાનું મન થાય તો ઝટપટ બની જાય છે અને ટેસ્ટમાં પર ખુબ સરસ લાગે છે. Shilpa Kikani 1 -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
નાના-મોટા સૌને ભાવતી આ વાનગી છે તેમાં બહુ બધા fruits આવતા હોવાથી હેલ્ધી પણ છે બનાવવામાં પણ સરળ છે Shethjayshree Mahendra -
-
-
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#mr#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#cookpad..@weekly reacipy..*Mouthwatring 😋..ગુજરાતીઓ તો ખાવાના શોખીન તહેવાર હોય કે ના હોય વીકેન્ડમાં તો કંઈપણ સ્વિટ જોઈએ જ એમાં પણ ઉનાળામાં દૂધની વાનગી ખાવાની ખૂબ જ મજા આવે તો ચાલો બનાવીએ આપણે ફ્રુટ સલાડ. જે એકદમ ઠંડુ ખાવાની ખુબ જ મજા આવે છે. @Darshcook_29046696Darshna Pandya -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#mr મારા ઘરમાં બહુ જ બને છે કારણકે મારા બાળકોનું બહુ ફેવરિટ છે . Vaishali Vora -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
Weekend specialSunday specialગરમીમાં ઠંડક આપે તે માટે ઠંડા-ઠંડા કુલ ફ્રુટ સલાડ ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. ઝડપથી બની શકે અને નાના મોટા બધાને ભાવતી વાનગી છે. મેં અહીં રોજ ફ્લેવરમાં ફ્રુટ સલાડ બનાવ્યું છે. મારા બાબાને રોજ ફ્લેવર બહુ ભાવે છે. Nita Prajesh Suthar -
-
ફ્રુટ સલાડ (Fruit salad recipe in Gujarati)
#મોમ મારા બાળકો ને ફ્રુટ સલાટ ખૂબ જ ભાવે છે Monika Dholakia -
-
-
ફ્રુટ સલાડ(Fruit salad recipe in Gujarati)
#GA4 #Week8#milkPost - 13 ફ્રુટ સલાડ એવી રેસીપી છે કે જે બાળકો અને વડીલો ને ભાવતી અને લોકપ્રિય છે...દૂધ...ફ્રૂટ્સ અને ડ્રાયફ્રુટ થી તેમજ કેસર ઈલાયચી ની ફ્લેવર થી રીચ લૂક અને સ્વાદ આપે છે....ઉપવાસમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે...તેમજ one pot meal તરીકે ચાલી જાય છે....આમ તો ગરમાગરમ પૂરી સાથે પીરસાય છે... Sudha Banjara Vasani -
ફરાળી ફ્રુટ સલાડ (Farali Fruit Salad Recipe In Gujarati)
#SFR શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને અજા એકાદશી એટલે હેલ્થી ફરાળી વાનગી બનાવવાનું નક્કી કર્યું..ફ્રુટ સલાડ માં ફ્રેશ ફ્રૂટ્સ, મિલ્ક પાઉડર, ડ્રાયફ્રુટ નો ભૂકો અને કેસર ઈલાયચી ની ફ્લેવર આપીને બનાવી...ખૂબ સરસ બની છે. Sudha Banjara Vasani -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મા આપણી શિક્ષક પણ છે અને મિત્ર પણ છે. આપણું ઘડતર કરવામાં આપણા મમ્મી નો બહુ મોટો ફાળો હોય છે.મિત્ર ની જેમ આપણને સપોર્ટ પણ કરે છે.મારા મમ્મી ફ્રુટ સલાડ બહુ જ ટેસ્ટી બનાવતા. Bhavini Kotak -
More Recipes
ટિપ્પણીઓ (4)