પપૈયા નુ જ્યુસ (Papaya Juice Recipe In Gujarati)

Nidhi Madlani
Nidhi Madlani @cook_27571542
Hyderabad

પપૈયા નુ જ્યુસ (Papaya Juice Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે થી ત્રણ લોકો
  1. 1 નાનું બાઉલ પાકુ પપૈયુ સમારેલું
  2. ૩-૪ ટેબલ સ્પૂનખાંડ
  3. 2-3બરફના ટુકડા
  4. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    મિક્સર ના એક જારમાં એક નાનું બાઉલ સમારેલું પાકુ પપૈયુ લો.

  2. 2

    ત્યારબાદ તેમાં ૩ થી ૪ ટેબલસ્પૂન ખાંડ અને બરફનો ટૂકડો નાંખી ક્રશ કરી લો.

  3. 3

    ક્રશ થઈ જાય પછી એમને ગરણી વડે ગાળી લેવું.

  4. 4

    તૈયાર છે પપૈયાનુ જ્યુસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Madlani
Nidhi Madlani @cook_27571542
પર
Hyderabad

Similar Recipes