મસાલા પાપડ કોન (Masala Papad Cone Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાપડ ને સરખા પ્રમાણ માં કાપી લો અને ગરમ તવી પર એને હલકા હાથ થી શેકી લો. કોન શેપ માં વાળી લો.
- 2
પછી એક બોલ માં મસાલા ચણા દાળ, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું ટામેટું, ઝીણી સમારેલી કાકડી, બાફેલા મકાઈ દાણા અને ચાટ મસાલો,સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ને મિશ્રણ તૈયાર કરી લો.
- 3
મિશ્રણ ને પાપડ ના કોન માં ભરી ને તેમાં લીંબુ નો રસ ઉમેરો. એવી રીતે બધા પાપડ કોન ને ભરી દો અને સરસ મજાના પાપડ કોન સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પાપડ કોન(masala papad cone recipe in gujarati)
પંજાબી ડિશ હોય ગુજરાતી ડીશ હોય કે પછી કાઠીયાવાડી પણ જો એમાં સાઈડ મા પાપડના હોય તો ડિશ અધૂરી લાગે ખરું ને?#સાઈડ Nidhi Sanghvi -
-
-
-
મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati)
#GA4#Week23#પાપડ પાપડ એ નાના મોટા બધા ને જ ભાવે છે.એમાં પણ મસાલા પાપડ તો નાના બાળકો ને પણ ભાવે.અને રોઝ પાપડ તો જોઈને જ ખાવા નું મન થઈ જાય જે દેખાવ માં ખૂબ સરસ લાગે છે.હું તો અવાર નવાર બનાવું છું અને તમે પણ જરૂર ટ્રાય કરજો. Sheth Shraddha S💞R -
-
-
-
મસાલા પાપડ અને મસાલા પાપડ કોન (Masala Papad & Masala Papad Cone Recipe In Gujarati)
#GA4 #Week23#cookpad#cookpadindiaપાપડમસાલા પાપડ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય મસાલા પાપડ નાના મોટા દરેકને ભાવે છેમસાલા પાપડ બનાવતા રહે છે પણ તે હોટલ જેવા ક્રિસ્પી અને ક્રંચી રહે તે માટે ની જરૂરી ટીપ્સ અને ટ્રીક્સ સાથે રેસીપી હું શું કરું છું જે જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ નથી અને ઓછી મિનિટોમાં બની જાય તેમ છે Rachana Shah -
-
-
મસાલા પાપડ કોન(Masala papad cone recipe in Gujarati)
#GA4#week23 Papadપાપડ ની જુદી જુદી વાનગીઓ બનાવવા માં આવે છે મસાલા પાપડ , ખીચીયા પાપડ, આમ જુદી જુદી રીતે પાપડ બનાવવામાં આવે છે તો હુ મસાલા પાપડ કોન ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
-
-
-
-
પાપડ સલાડ (Papad Salad Recipe In Gujarati)
#GA4 #Week23 રોસ્ટેડ પાપડ અને સલાડ નું મિક્સિંગ એટલે પાપડ સલાડ ... જે નાસ્તા માં ખાવાની પણ મજા આવે Kshama Himesh Upadhyay -
પાપડ કોન ચાટ (Papad Cone Chat Recipe In Gujarati)
#GA4 #Week23 #post1#papadઝટપટ તૈયાર કરી સકાય છે, કિટી પાર્ટી , બર્થ ડે, પાર્ટીમાં જલ્દી બનાવી શકાય છે, અને સરસ પણ લાગે છે. Megha Thaker -
-
-
-
-
-
-
-
-
મસાલા પાપડ જૈન (Masala Papad Jain Recipe In Gujarati)
#GA4#Week23#PAPAD#COOKPADINDIA#COOKPADGUJRATI જ્યારે પણ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે ઓર્ડર આપી ત્યારે આપણે એવું જ કહેતા હોઈએ છીએ કે પહેલા ફટાફટ મસાલા પાપડ આવવા દો. કારણકે ઓર્ડર એ પછી મીનીમમ 20 મિનિટ જેટલો સમય થતો જ હોય છે મેઈન કોર્સ ને સર્વ કરવામાં. અને આપણે ત્યાં જઈને બેસીએ એટલે ભૂખ ઉઘડી જ જાય છે અને ત્યારે મસાલા પાપડ બેસ્ટ ઓપ્શન છે મંચિંગ માટે..... Shweta Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14622872
ટિપ્પણીઓ