પપૈયા નો હલવો(papaya halwa recipe in gujarati)

vijya kanani
vijya kanani @viju123
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 500 ગ્રામપાકુ પપૈયુ
  2. 1 વાટકીખાન્ડ
  3. 1વાટકિ ટોપરાનુ ખમણ
  4. 3 ચમચીઘી
  5. 1 ચમચીપિસ્તા કતરણ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પપૈયા ને સમારી કયુબ આકાર મા કટ કરી તેની પ્યુરી બનાવવી.

  2. 2

    ઘી ગરમ મુકી તેમા પ્યુરિ એડ કરી મિક્સ કરવુ.

  3. 3

    મિશ્રણ પેન છોડે એટલે તેમા ખાન્ડ,ટોપરાનુ ખમણ એડ કરી મિક્સ કરવુ.પિસ્તા એડ કરવા

  4. 4

    ખાન્ડ નુ પાણિ બળિ જાય ત્યા સુધી થાવા દેવુ સર્વિગ બાઉલ મા લઇ સર્વ કરવો.રેડિ છે પપૈયા નો હલવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
vijya kanani
vijya kanani @viju123
પર

Similar Recipes