ચેટ્ટીનાડ પેપર પનીર (Chettinad Paper Paneer Recipe In Gujarati)

#GA4
#Week23
#Chettinad
આ તમિલનાડુની રેસિપી છે . આ ગ્રેવીથી નોનવેજ રેસીપી બનાવવામાં આવે છે પણ જે વેજિટેરિયન હોય અને જેને સાઉથ ઇન્ડિયન ખાવું હોય અને પનીર ભાવતું હોય એ લોકો માટે આ સાઉથ ઇન્ડિયન વર્ઝન છે જે ખુબ સરસ લાગે છે.
ચેટ્ટીનાડ પેપર પનીર (Chettinad Paper Paneer Recipe In Gujarati)
#GA4
#Week23
#Chettinad
આ તમિલનાડુની રેસિપી છે . આ ગ્રેવીથી નોનવેજ રેસીપી બનાવવામાં આવે છે પણ જે વેજિટેરિયન હોય અને જેને સાઉથ ઇન્ડિયન ખાવું હોય અને પનીર ભાવતું હોય એ લોકો માટે આ સાઉથ ઇન્ડિયન વર્ઝન છે જે ખુબ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ એક પેન માં તેલ લઇ તેમાં લાલ સુકા મરચા, તજ, લવિંગ,મરી, લીલી ઈલાયચી, સ્ટાર ફુલ, આખા ધાણા, વરીયાળી, જીરૂ અને કોપરું (તમે કોપરાનું છીણ પણ લઈ શકો છો)આ બધું લઈ તેને બરાબર શેકી લો ગોલ્ડન બ્રાઉન શેકી લો. (આ રેસિપી નું નામ જ chettinad પેપર પનીર છે એટલે મરી આપણે થોડા આગળ પડતા લેશો.)
- 2
હવે આ મિશ્રણ ઠંડું પડે એટલે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને સ્મુધ પેસ્ટ બનાવી લો
- 3
હવે એક પેનમાં ફરી તેલ લઈ તેમાં કઢી લીમડાના પાન નાખી આ પેસ્ટ ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી બરાબર સાંતળી લો હવે તેમાં ટામેટા ઉમેરી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી લો અને ત્યારબાદ પનીરના ટુકડા અથવા તો ક્રશ કરેલું પનીર પણ ઉમેરી શકો છો તેને પાંચ મિનિટ સુધી ઢાંકી લો ત્યારબાદ તેમાં મીઠું હળદર અને જરૂર મુજબ લાલ મરચું ઉમેરી અને પાણી ઉમેરી સહેજવાર ઢાંકી રાખો ત્યાર બાદ છેલ્લે લીંબુ નો રસ ઉમેરીને ગેસ બંધ કરીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

પનીર ડો પ્યાઝા (Paneer Do Pyaza Recipe in Gujarati)
#GA4 #Punjabi #Yogurt આજની મારી વાનગી પનીર અને કાંદા ,દહીં, ટામેટાં માંથી બનાવવામાં આવે છે, પનીર વડે ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે, પંજાબી સબ્જી મા પણ પનીર વાળી કરી ઘણી બધી નવીનતા અને અલગ અલગ ટેસ્ટ વાળી કરી બનાવી શકાય, આ કરી પનીર ડો પ્યાઝા ખૂબ જ ટેસ્ટી સબ્જી લાગે છે . Nidhi Desai
-

કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
#GA4#Week23Key word: kadhai paneer#cookpadindia#cookpadgujarati
Sonal Gaurav Suthar -

પનીર દો પ્યાઝા (Paneer Do Pyaza Recipe In Guajarati)
#GA4#week1 આ એક પંજાબી રેસીપી છે જેમાં અલગ અલગ પ્રકારે કટ કરેલી પ્યાઝ(ડુંગળી) અલગ અલગ સ્ટેજ પર ઉમેરવામાં આવે છે જેથી જ તેનું નામ પનીર દો પ્યાઝા પડેલ છે. Sangita Shailesh Hirpara
-

ચેટીનાદ મસાલા પાઉડર (Chettinad Masala Powder Recipe In Gujarati)
#GA4#Week23"સ્પેશિયલ મસાલો" અલગ-અલગ સાબુત મસાલાઓ થી બને છે જેને તમે ઘણી વાનગીઓમાં વાપરી શકો છો. તમે એને બિરયાની, પુલાવ, ગ્રેવી કે સૂકા શાક વગેરેમાં વાપરી શકો છો. આ મસાલામાં બધી જ વસ્તુઓ શેકી અને પીસીને બનાવવામાં આવે છે. આ મસાલાને તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો અને વિવિધ વાનગીઓમાં વાપરી શકો છો તો ચાલો આપણે જોઈએ કે આ" સ્પેશ્યલ મસાલો" કેવી રીતે બને છે. Soni Jalz Utsav Bhatt
-

કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati)
#CookpadTurns4#Week2 #dryfruitsકૂકપેડ મા જેને પણ કાજુ પનીર મસાલા કે કાજુ કરી ની રેસીપી મૂકી છે તે બધા નો આભાર મેં બધા ની રેસીપી મિક્સ કરી ને કાજુ પનીર મસાલા પહેલીવાર જ બનાવ્યું છે. Ekta Pinkesh Patel
-

-

કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
પંજાબી શાકમાં પનીરનું શાક લગભગ દરેક ને ભાવતું હોય છે. પનીરનું શાક ઘણી જુદી જુદી રીતે બનાવવામાં આવે છે. આજે મેં કઢાઈ પનીર બનાવ્યું છે.#GA4#Week23 Vibha Mahendra Champaneri
-

પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
પનીર અંગારા પંજાબી સબ્જી બધા પોતાની રીતે બનાવે છે પરંતુ મેં અહીંયા રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બનાવ્યું છે જે સ્વાદમાં ખુબ સરસ લાગે છે. Varsha Dave
-

શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11શાહી પનીર ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે. શાહી પનીર ની રીચ-ક્રીમી ગ્રેવી, સ્પાઇસીસ અને પનીર તેનો ટેસ્ટ શાહી બનાવે છે.શાહી પનીર ને પરાઠા, નાન કે લછછા પરાઠા સાથે ખવાય છે.લગભગ બધી રેસ્ટોરન્ટ માં પંજાબી મેનુ માં આ સબ્જી હોય છે. Helly shah
-

વેજ ચેટ્ટીનાદ કરી (Veg chettinad curry recipe in Gujarati)
ચેટ્ટીનાદ એક ખૂબ જ સુગંધિત અને ફ્લેવર ફુલ કરી છે જે તમિલનાડુના ચેટ્ટીનાદ ભોજન શૈલી નો પ્રકાર છે. આખા મસાલાઓ અને નારિયેળને ધીમા તાપે શેકી ને પછી એને વાટીને તેમાંથી તાજો મસાલો બનાવવામાં આવે છે જે આ કરીમાં વાપરવામાં આવે છે. એની સાથે નારિયેળનું દૂધ પણ વાપરવામાં આવે છે જે આ કરીને ખુબ જ ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ બનાવે છે. તાજા મસાલા ની મહેક આ કરીને ખુબ જ સુંદર સ્વાદ આપે છે. સામાન્ય રીતે ચેટ્ટીનાદ કરી ચિકન સાથે બનાવવામાં આવે છે પણ એને મશરૂમ સાથે અને મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને પણ બનાવી શકાય. આ કરીને પ્લેન ઢોસા અને રાઈસ સાથે પીરસવામાં આવે છે. પરાઠા સાથે પણ આ કરી ખાવામાં એટલી જ સરસ લાગે છે.#GA4#Week23#cookpadindia#cookpad_gu spicequeen
-

ચેટ્ટીનાદ મસાલા (Chettinad Masala Recipe in Gujarati)
#GA4#Week23#Chetinad#CookpadIndia#CookpadGujarati Isha panera
-

પનીર લબાબદાર (Paneer lababdar recipe in gujarati)
#GA4#Week6#paneerપનીર ની આ સ્વાદિષ્ટ રેસીપી તપાસો. Unnati Desai
-

પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4#Week19#buttermasala પનીર બટર મસાલા એક ઇન્ડિયન ટ્રેડિશનલ રેસીપી છે. આ વાનગીમાં પનીરનો ઉપયોગ સારા પ્રમાણમાં કરવામાં આવે છે. ટામેટાં, ડુંગળી અને કાજુ માંથી બનતી ગ્રેવીમાં પનીર ઉમેરીને બનાવવામાં આવતી આ વાનગી સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે. Asmita Rupani
-

શાહી પનીર
#RB1આ રેસિપી મારા હસબન્ડ ની ફેવરિટ છે... પનીર ની રેસિપી લગભગ વિક મા એક વાર બનતી જ હોય છે.. તો આજે મે શાહી પનીર બનાવ્યું છે.. Deepika Parmar
-

બટર પનીર મસાલા(butter paneer masala recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ25#સુપરશેફ#શાકએન્ડકરી3પનીર નોર્થ ઇન્ડિયા માં ઘણું ઉપયોગ માં લેવાય છે.. પંજાબી સબ્જી માં તેનો ખુબ ઉપયોગ થાય છે. પનીર ની સબ્જી ઘણી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Daxita Shah
-

પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 14 Tulsi Shaherawala
-

જૈન પનીર કાજૂ કરી(jain Paneer Kaju Curry Recipe In Gujarati)
#નોર્થ#પંજાબપનીર અને ગ્રેવી આ બંને નું નામ આવે એટલે પંજાબ જ યાદ આવે.એવું નથી કે ડુંગળી અને લસણ ના હોય તો ગ્રેવી વાળૂ શાક સ્વાદિષ્ટ ન બને પણ ડુંગળી અને લસણ વગર પણ શાક બહુ જ સરસ બને છે તેમાં અમુક બીજી વસ્તુ ઉમેરવાથી તેનો સ્વાદ સરસ આવે છે જેમ કે થોડુંક ફુદીનો થોડી કોથમીર લેવી ગ્રેવી કરો ત્યારે સાથે પીસી લેવાની.મેં જૈન પનીર કાજુ કરી બનાવી છે જે ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે અને પછી પનીર હોય તેના ચોરસ ટુકડા કરીને ગાર્નિશ કર્યું છે Pinky Jain
-

-

પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
પનીર પ્રોટીન નો ખુબ સરસ સ્ત્રોત છે. વિવિધતા લાવી અલગ અલગ રીતે પનીર બનાવીએ તો બધા ખુબ હોંશે ખાઈ છે. #GA4 #Week6 #paneer Minaxi Rohit
-

મટર પનીર
#પંજાબીમટર પનીર અહીંયા મે મારી સ્ટાઇલ થી બનાવ્યું છે. એકદમ સરળ અને ક્વિક રેસિપી છે. ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda
-

પનીર ભુર્જી(Paneer Bhurji Recipe in Gujarati)
#trend2આ રેસિપી બનાવવામાં ખુબજ સહેલી છે.આ એક પંજાબી વાનગી છે તમને જરૂર ગમશે. Aarti Dattani
-

શેઝવાન ચટણી (Schezwan Chutney recipe in Gujarati)
#સાઇડતીખું તીખું જેને ભાવતું હોય એના માટે આ શેઝવાન ચટણી બેસ્ટ છે જે મોમોસ, ચાઈનીઝ, પીઝા, ઢોસા, સેન્ડવીચ, પરાઠા, થેપલા, રાઈસ આ બધા સાથે ખાઈ શકાય છે.#cookpadindia#cookpad_guj Chandni Modi
-

કઢાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
#GA4#Week6#kadhaipaneer#cookpadindia#cookpadgujaratiPost 1કી વર્ડ: પનીરપનીર ની ખૂબ જ લોકપ્રિય પંજાબી સબ્જી🥰
Sonal Gaurav Suthar -

શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneer શાહી પનીર એક નોર્થ ઈન્ડિયન સબ્જી છે. શાહી પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં પનીર નો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે જેથી શાહી પનીર એક હેલ્ધી સબ્જી પણ છે. શાહી પનીર ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani
-

પનીર મસાલા(Paneer Masala recipe in Gujarati)
#GA4 #week13 #hyderabadiહૈદરાબાદી પનીર મસાલા એ પનીર નું ગ્રેવી વાળું શાક છે જેમાં ડૂંગળી અને ટામેટાં ની સાથે પાલક અને કોથમીર ની ગ્રેવી તૈયાર કરવામાં આવે છે. આ સ્વાદિષ્ટ સબ્જી લંચ કે ડિનર માં સર્વ કરી શકો છો. Bijal Thaker
-

રેડ ગ્રેવી અને વેજ. કડાઈ પનીર (Red Gravy Veg.Kadai Paneer Recipe In Gujarati)
સંગીતાબેન જાની ના ઝૂમ લાઈવ સેશન માં એમને અમને 3 ગ્રેવી શીખવી હતી તેમાં થી મેં રેડ ગ્રેવી અને તે ગ્રેવી માંથી વેજ. કડાઈ પનીર બનાવ્યું છે. બહુ જ સરસ રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ હતો. આભાર સંગીતાબેન આટલી સરસ ગ્રેવી શીખવાડવા માટે.મારા ઘર માં પણ બધા ને બહુ જ ભાવી હતી અને આ રેડ ગ્રેવી એક બેઝિક ગ્રેવી છે તેમાં થી પનીર પસંદા, શાહી પનીર, મિક્સ વેજ કોલ્હાપુરી, વેજ કડાઈ પનીર વગેરે બની શકે છે. આ ગ્રેવી ને ફ્રીઝર માં સ્ટોર કરી શકાય છે. Arpita Shah
-

શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#RC3#cookpadgujarati શાહી પનીર એક નોર્થ ઈન્ડિયન સબ્જી છે. શાહી પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં પનીર નો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે જેથી શાહી પનીર એક હેલ્ધી સબ્જી પણ છે. શાહી પનીર ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani
-

-

પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#WDઅમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. ટેસ્ટ માં પણ સરસ લાગે છે Arpita Shah
-

More Recipes













ટિપ્પણીઓ